સસ્તા શેરમાં નફાનો મોકો! 85 રૂપિયાને પાર જઈ શકે છે TATAનો આ શેર, 1900% વધી ગયો ભાવ, જાણો એક્સપર્ટે શું કહ્યું ?

ટાટાનો આ શેર હાલ ફોક્સમાં છે. ટાટા ગ્રુપનો આ શેર ગયા શુક્રવારે 76.66 રૂપિયા પર બંધ થયો હતો. બે વર્ષમાં આ શેરે રોકાણકારોને 50 ટકા સુધીનું નકારાત્મક વળતર આપ્યું છે. આ વર્ષે YTD અત્યાર સુધીમાં સ્ટોક 16% ઘટ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં 490 ટકા મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

| Updated on: Jul 14, 2024 | 8:35 PM
આ ટાટા ગ્રુપનો આ શેર ફોક્સમાં છે. ટાટા ગ્રુપનો આ શેર ગયા શુક્રવારે 76.66 રૂપિયા પર બંધ થયો હતો. આ દિવસે ટ્રેડિંગ દરમિયાન 3 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.

1 / 8
બ્રોકરેજ અનુસાર, આ શેર 80 રૂપિયાથી ઉપર ટ્રેડ કરી શકે છે. તમને જણાવી દઈએ કે 100 રૂપિયાથી ઓછી કિંમતનો ટાટાનો સ્ટોક S&P BSE 500નો એક ઘટક છે. આ શેર્સે છેલ્લા પાંચ વર્ષમાં 1900 ટકા વળતર આપ્યું છે.

2 / 8
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ચોઈસ બ્રોકિંગના ઈક્વિટી રિસર્ચ એનાલિસ્ટ દેવેન મહેતાએ જણાવ્યું હતું કે, 'TTML રૂ. 73.5 થી રૂ. 82.55ની રેન્જમાં ટ્રેડિંગ કરી રહ્યો છે. શેરને રૂ. 73.5ના મજબૂત સપોર્ટ લેવલથી ફાયદો થયો છે.

3 / 8
વધુમાં જણાવ્યું કે જો તે રૂ. 82.5થી ઉપર જાય તો તે વેગ પકડી શકે છે. જો સ્ટોક રેઝિસ્ટન્સથી ઉપર રહે તો તે રૂ. 87.5 સુધી પહોંચી શકે છે. તેની 52 સપ્તાહની ઊંચી કિંમત 109.10 રૂપિયા અને 52 સપ્તાહની નીચી કિંમત 65.29 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 14,986.48 કરોડ રૂપિયાનું છે.

4 / 8
ટીટીએમએલના શેર છેલ્લા કેટલાક વર્ષોથી અસ્થિર રહ્યા છે. BSE એનાલિટિક્સ અનુસાર, TTML શેર છેલ્લા છ મહિનામાં 17 ટકા ઘટ્યા છે અને એક વર્ષમાં 1 ટકા વધ્યા છે.

5 / 8
બે વર્ષમાં આ શેરે રોકાણકારોને 50 ટકા સુધીનું નકારાત્મક વળતર આપ્યું છે. આ વર્ષે YTD અત્યાર સુધીમાં સ્ટોક 16% ઘટ્યો છે.

6 / 8
TTML શેર્સે છેલ્લા ત્રણ વર્ષમાં 490 ટકા મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. 5 વર્ષમાં, TTML શેરોએ રોકાણકારોના નાણાંમાં 1900% વધારો કર્યો છે.

7 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

8 / 8
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">