29 october 2024

અઠવાડિયામાં એકવાર મોબાઈલ ફોન બંધ કરવાથી જાણો ફોનને શું ફાયદા થાય છે ?

Pic credit - gettyimage

સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ફોન વગર લાઈફ હવે કોઈ વિચારી પણ નથી શકતુ

Pic credit - gettyimage

ફોન દરેક વ્યક્તિ માટે જરુરી સાધન બની ગયુ છે. તેના વગર મોટાભાગના કામ અશક્ય થઈ જાય છે. 

Pic credit - gettyimage

પણ જો એક દિવસ ફોન બંધ કરી દેવામાં આવે તો તેનાથી તમારા ફોનમાં કેટલાક ફાયદા થવા લાગે છે, ત્યારે ચાલો અહીં જાણીએ 

Pic credit - gettyimage

ફોન એક દિવસ સ્વિચ ઓફ કરી દેવાથી ફોનની બેટરીને થોડો આરામ મળે છે અને તેના કારણે બેટરી લાઇફ અને પરફોર્મન્સ સુધરે છે.

Pic credit - gettyimage

ફોન સતત ચાલુ રહેવાને કારણે ઘણી એપ્સ અને બેકગ્રાઉન્ડ પ્રોસેસ ચાલતી રહે છે આથી ફોન બંધ થતા તેની રેમ રિફ્રેશ થાય છે અને સ્મૂથલી કામ કરે છે

Pic credit - gettyimage

ફોનના સતત ઉપયોગથી તે ગરમ થઈ જાય છે આથી બંધ થતા ઓવરહિટીંગની સમસ્યા ઓછી થાય છે.

Pic credit - gettyimage

સમયની સાથે ફોનની સ્પીડ ધીમી પડતી જાય છે, આથી તેને એકવાર બંધ કરી દેતા ફોન ઝડપથી કામ કરે છે.

Pic credit - gettyimage

ફોનને એકવાર બંધ કરી ફરી ચાલુ દેવાથી તેના નેટવર્ક સિગ્નલમાં પણ વધારો થાય છે.

Pic credit - gettyimage