Power Share : 40 રૂપિયામાં મળી રહ્યો છે 275નો આ પાવર શેર, હવે સ્ટોકમાં ભારે ખરીદી, LIC પાસે છે 10 કરોડ શેર
અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં આજે એટલે કે 23 ઓક્ટોબરના રોજ 5%ની અપર સર્કિટ લાગી હતી. કંપનીના શેર 40.45 રૂપિયાની ઈન્ટ્રાડે હાઈએ પહોંચ્યા હતા. છેલ્લા પાંચ દિવસમાં આ સ્ટોક 7 ટકા ઘટ્યો છે. આ સ્ટોક એક વર્ષમાં 150 ટકા વધ્યો છે.
Most Read Stories