Big Plan: અદાણીની આ દિગ્ગજ કંપની 12 હજાર કરોડ કરશે ભેગા! બનાવ્યો આ ખાસ પ્લાન
બુધવારે અદાણીના આ શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. ડેટા અનુસાર, બુધવારે કંપનીના શેર 3.59 ટકા એટલે કે 110.35 રૂપિયાના વધારા સાથે 3,185.25 રૂપિયા પર બંધ થયા હતા. જો કે, કંપનીના શેર 3,091.40 રૂપિયા પર ખૂલ્યા હતા અને ટ્રેડિંગ સેશન દરમિયાન 3,189.95 રૂપિયાની દિવસની ટોચે પણ પહોંચ્યા હતા.
Most Read Stories