AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sell Share : ખોટમાં છે અદાણીની આ કંપની, શેર વેચી રહ્યા છે રોકાણકારો, 95 પર આવ્યો ભાવ

અદાણી ગ્રુપની આ કંપનીના શેર આજે મંગળવારે અને 30 જુલાઈના રોજ ચર્ચામાં છે. કંપનીનો શેર ઇન્ટ્રાડે 2 ટકાથી વધુ ઘટીને 95.42 રૂપિયાના ઇન્ટ્રાડે લોએ પહોંચ્યો હતો. શેર છેલ્લા છ મહિનામાં 21% અને આ વર્ષે YTD અત્યાર સુધીમાં 25% વધ્યા છે. તેની 52 સપ્તાહની ઊંચી કિંમત 156.20 રૂપિયા અને 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 83 છે. કંપનીનું માર્કેટ કેપ 2,479.67 કરોડ રૂપિયા છે.

| Updated on: Jul 30, 2024 | 6:19 PM
અદાણી ગ્રુપની આ કંપનીનો શેર મંગળવારે અને 30 જુલાઈના રોજ ચર્ચામાં છે. કંપનીનો શેર 30 જુલાઈના રોજ ઇન્ટ્રાડે 2 ટકાથી વધુ ઘટીને 95.42 રૂપિયાના ઇન્ટ્રાડે લોએ પહોંચ્યો હતો. શેરમાં આ ઘટાડા પાછળનું કારણ જૂન ક્વાર્ટરના પરિણામો છે. અદાણીની આ કંપનીએ સોમવારે તેના Q1 પરિણામો જાહેર કર્યા હતા.

1 / 7
જૂન 2024ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝની ચોખ્ખી ખોટ વધીને 88.82 કરોડ રૂપિયા થઈ હતી, જે જૂન 2023ના અંતે પૂરા થયેલા અગાઉના ક્વાર્ટરમાં 189.43 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ હતી.

2 / 7
જૂન 2024માં પૂરા થયેલા ક્વાર્ટરમાં વેચાણ 33.98 ટકા વધીને 222.88 કરોડ રૂપિયા થયું છે જે જૂન 2023ના અંતે પૂરા થયેલા અગાઉના ક્વાર્ટરમાં 166.35 કરોડ હતું.

3 / 7
જો કે, જૂન ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો થયો છે. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે નાણાકીય વર્ષ 25ના Q1માં આવકમાં વાર્ષિક ધોરણે 33.8% વૃદ્ધિ નોંધાવી છે. ઓપરેટિંગ આવકને ફટકો પડ્યો, ક્રમશઃ 345.12% ઘટાડો નોંધાયો, પરંતુ વાર્ષિક ધોરણે 59.74 ટકાનો વધારો દર્શાવે છે.

4 / 7
 તમને જણાવી દઈએ કે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના શેર છેલ્લા છ મહિનામાં 21% અને આ વર્ષે YTD અત્યાર સુધીમાં 25% વધ્યા છે. તેની 52 સપ્તાહની ઊંચી કિંમત 156.20 રૂપિયા અને 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 83 છે. કંપનીનું માર્કેટ કેપ 2,479.67 કરોડ રૂપિયા છે.

5 / 7
તમને જણાવી દઈએ કે, ડિસેમ્બર 2023માં, અબજોપતિ ગૌતમ અદાણીની માલિકીની અંબુજા સિમેન્ટ્સે પ્રતિ શેર 121.90 રૂપિયાની સુધારેલી ઑફર કિંમતે સંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંપાદનને પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.

6 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">