Microwave Cooking Tips : આ વસ્તુઓને ભૂલથી પણ માઇક્રોવેવમાં ન મુકવી જોઇએ

કેટલીક વસ્તુઓ માઈક્રોવેવ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જો તેને માઇક્રોવેવમાં રાખવામાં આવે તો તેનાથી સ્પાર્ક થઈ શકે છે અને સ્વાસ્થ્ય નુકસાન થઈ શકે છે. આ વસ્તુઓ મુકતા પહેલા ધ્યાન રાખવુ જોઇએ.

| Updated on: Apr 01, 2024 | 12:40 PM
પ્લાસ્ટિક કન્ટેનર : જે પ્લાસ્ટિકના કન્ટેનર પર માઇક્રોવેવ સેફનું લેબલ ન લાગ્યુ હોય તેને માઇક્રોવેવમાં ન મુકવુ. તેને માઇક્રોવેવમાં મુકવાથી તે તૂટી જવાની સંભાવના રહે છે. તેનાથી ભોજનમાં માઇક્રોપ્લાસ્ટિક્સ, નેનોપ્લાસ્ટિક્સ અને અન્ય ઝેરી રાસાયણિક તત્વો ભળે છે.

1 / 8
છિલકા સાથેના ઇંડા : છિલકા સાથેના ઈંડાને ક્યારેય પણ માઈક્રોવેવમાં ન રાખવા જોઈએ, તેના બ્લાસ્ટ થવાનું જોખમ રહેલું હોય છે.

2 / 8
એલ્યુમિનિયમ ફોઇલ : એલ્યુમિનિયમ ફોઇલ એક પ્રકારની ધાતુ હોય છે, જેથી માઇક્રોવેવમાં આગ લાગવાનું જોખમ ઊભું કરે છે.

3 / 8
ફ્રોઝન ફ્રુટ : જો તમે ફ્રોઝન ફળોને માઇક્રોવેવમાં ડિફ્રોસ્ટ કરો છો, તો આમ કરવાથી તે બગડી શકે છે.

4 / 8
સ્ટાયરોફોમ કન્ટેનર : સ્ટાયરોફોમના કન્ટેનરમાં ખોરાકને સંગ્રહિત કરવાથી અને તેને ગરમ કરવાથી કન્ટેનરમાં હાજર રસાયણો ખોરાકમાં ભળી શકે છે, જે કેન્સરનું જોખમ વધારી શકે છે.

5 / 8
ફોઝન મીટ : જો ફોઝન માંસને માઇક્રોવેવમાં ડિફ્રોસ્ટ કરવામાં આવે તો તે એક સરખી રીતે રંધાતુ નથી. તે કાચા રહેવાની શક્યતા રહે છે.

6 / 8
પેપર બેગ: પેપર બેગમાંથી નીકળતો ગેસ ઝેર પેદા કરે છે, જે ખોરાકનો સ્વાદ બગાડે છે.પેપર બેગમાંથી નીકળતી ગરમી માઇક્રોવેવને નુકસાન પહોંચાડે છે.

7 / 8
પાણી ભરેલો મગ :માઇક્રોવેવમાં પાણી ખૂબ જ ઝડપથી ગરમ થઈ જાય છે, ઓવરહીટ થવાના કારણે માઇક્રોવેવમાં વિસ્ફોટ થઇ શકે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">