ધ ગ્રેટ ખલી બીજીવાર બન્યા પિતા, પુત્રનો થયો જન્મ, સોશિયલ મીડિયા પર લખ્યું – અનમોલ હીરો !

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયોમાં ખલી પોતાના પુત્રને ખોળામાં બેસાડી પ્રેમ કરી રહ્યો છે. આ પહેલા ગ્રેટ ખલીને એક પુત્રી પણ છે. તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર સતત તેમને અભિનંદન આપી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2023 | 10:43 PM
ભારતના પ્રખ્યાત રેસલર દલીપ સિંહ રાણા ઉર્ફ ધ ગ્રેટ ખલીના ઘરે દીકરાનો જન્મ થયો છે. તે હાલમાં અમેરિકામાં પત્ની હરપિંદર કૌરની સાથે છે. (PC - WWE)

1 / 5
અમેરિકાના એક મેટરનિટી હોમમાં દીકરાનો જન્મ થતા ખલીએ જાણકારી સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. (PC - WWE)

2 / 5
ખલીએ દીકરાને અનમોલ હીરો જણાવીને ખુશીનો પ્રગટ કરી હતી. (PC - INSTAGRAM)

3 / 5
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ખલી પોતાના દીકરાને ખોળામાં લઈને પ્રેમ કરી રહ્યા છે.  (PC - INSTAGRAM)

4 / 5
આ પહેલા ગ્રેટ ખલીને ઘરે દીકરીનો જન્મ થયો હતો. બીજીવાર પિતા બનવાની ખુશીમાં સોશિયલ મીડિયા યુઝર્સ તેમને સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.  (PC - WWE)

5 / 5
Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

g clip-path="url(#clip0_868_265)">