AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ભદ્રકાલી મંદિરમાં પૂજા, ગાયોને ચારો ખવડાવ્યો, તેલંગાણામાં જોવા મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભક્તિનો અનોખો નજારો

ભદ્રકાલી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેલંગાણાના લોકોને 6,100 રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 5:16 PM
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેલંગાણાની રાજધાની હૈદરાબાદ પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા ઐતિહાસિક વારંગલ શહેર ગયા હતા.

1 / 9
આ દરમિયાન પીએમ સાથે કેન્દ્રીય પર્યટન મંત્રી અને તેલંગાણા BJP અધ્યક્ષ જી કિશન રેડ્ડી સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.

2 / 9
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંગલ શહેરના ભદ્રકાલી મંદિર પહોંચ્યા હતા. અહીં ઘણા લોકો તેમનું સ્વાગત કરવા ઉભા જોવા મળ્યા હતા. પીએમએ પણ તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું.

3 / 9
PM મોદીએ ભદ્રકાળી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન તેઓ લાલ શાલ ઓઢીને મંદિરની બાજુથી પસાર થયા હતા. પરંપરાગત વાદ્યો વગાડતા લોકો તેમની બંને બાજુ ઉભા હતા.

4 / 9
ભદ્રકાલી મંદિરમાં વિશેષ પૂજા કરતા પહેલા વડાપ્રધાન મોદીએ ગૌશાળાની મુલાકાત લીધી હતી. PM ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવતા જોવા મળ્યા હતા.

5 / 9
વડાપ્રધાન મોદીની સાથે મંદિરના પૂજારીઓ પણ સાથે હતા અને તેમને ઘાસચારો આપી રહ્યા હતા. પીએમ મોદીએ ખૂબ જ પ્રેમથી ગાયોને ચારો ખવડાવ્યો હતો.

6 / 9
ગાયની સેવા કર્યા બાદ તેઓ મંદિરની અંદર પ્રવેશ્યા હતા. આ તસવીરમાં ભદ્રકાળી મંદિરમાં હાજર માતાની મૂર્તિના દર્શન થાય છે.

7 / 9
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભદ્રકાળી મંદિરમાં વિશેષ પ્રાર્થના કરી હતી. તેમણે મંદિરમાં દીવો પ્રગટાવ્યો અને માતાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લીધા હતા.

8 / 9
ભદ્રકાલી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેલંગાણાના લોકોને 6,100 રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી હતી.

ભદ્રકાલી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેલંગાણાના લોકોને 6,100 રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી હતી.

9 / 9
પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video

મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ

નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ

વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ

કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ

ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુનું નામ બદલાઈ ગયું, જાણો નવું નામ

નિયમ તોડશો તો દંડ નક્કી! શેરડીના રસ પર મનપાની સખ્ત નજર

હોળી માટે વતન જવાની હોડ! ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહાસાગર

કુદરતને નજીકથી માણવા માટે હમણાં જ પ્લાન કરો ટ્રિપ

g clip-path="url(#clip0_868_265)">