(Credit Image : instagram)

27 : February

વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નના ફોટા જુઓ

(Credit Image : instagram)

અભિનેત્રી રશ્મિકા મંદાના અને અભિનેતા વિજય દેવરકોંડા લગ્નનાં બંધનમાં બંધાયા

રશ્મિકા મંદાના

(Credit Image : instagram)

લગ્ન પછી કપલે સોશિયલ મીડિયા પર તેમના લગ્નના ફોટા શેર કર્યા

  બ્રાઈડલ લુક

(Credit Image : instagram)

રશ્મિકા મંદાના લાલ રંગની સાડી અને પારંપારિક ગોલ્ડ જ્વેલરીમાં જોવા મળી

રોયલ લુક

(Credit Image : instagram)

વિજય દેવરકોંડા સફેદ ધોતી અને લાલ શોલમાં જોવા મળ્યો

વિજય દેવરકોંડા  

(Credit Image : instagram)

 રશ્મિકા મંદાના અને  વિજય દેવરકોંડાએ ગીતા ગોવિંદમ અને ડિયર કોમરેડમાં સાથે કામ કર્યું  

ફિલ્મ

(Credit Image : instagram)

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ 2 વખત લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

પહેલા તેલુગુ રીતિ-રિવાજ અનુસાર લગ્ન કર્યા અને પછી કોડવા સમુદાયની પરંપરાઓ અનુસાર

2 રીતિ રિવાજ

(Credit Image : instagram)

રશ્મિકા અને વિજય દેવરકોંડના લગ્નના ફોટા જોઈને ચાહકો ખુશ થયા

ફોટો

(Credit Image : instagram)

 બ્રાઈડલ લુકમાં સુંદર લાગી રહી છે રશ્મિકા

 બ્રાઈડલ લુક