AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાના ભાવમાં રોકેટ ગતિએ વધારો કેમ ? 2 એવા કારણો જેણે આખી દુનિયાના રોકાણકારોને વિચારતા કરી દીધા

સોનાની કિંમતો જે રીતે વધી રહી છે, તેણે સૌને વિચારમાં મૂકી દીધા છે. આ ભાવ વધારો 2 વાતો તરફ ઈશારો કરે છે, જે પડદા પાછળ રહીને સોનાના ભાવમાં સતત ઉછાળો લાવી રહી છે.

| Updated on: Feb 27, 2026 | 7:36 PM
Share
મળતી માહિતી મુજબ, ભારતમાં સોનાના ભાવમાં વધારા પાછળ 'વૈશ્વિક પરિસ્થિતિ' અને 'કેન્દ્રીય બેંકો' દ્વારા કરવામાં આવતી સતત ખરીદી જેવા મોટા કારણો છે.

1 / 5
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સીઈઓ ડેવિડ ટેટે 'રાઈઝિંગ ભારત સમિટ 2026' માં જણાવ્યું હતું કે, વિશ્વમાં જીઓ-પોલિટિકલ (Geopolitical) અનિશ્ચિતતા જળવાયેલી છે, જેના કારણે રોકાણકારો સોનાને સુરક્ષિત વિકલ્પ માની રહ્યા છે. 'ગ્લોબલ સ્થિતિ' અને 'કેન્દ્રીય બેંક' આ બે જ મુખ્ય કારણો છે કે, જેના લીધે સોનું મોંઘું થઈ રહ્યું છે.

2 / 5
તેમણે જણાવ્યું કે, ઘણા દેશોની કેન્દ્રીય બેંકો પોતાનું ગોલ્ડ રિઝર્વ (સોનાનો ભંડાર) વધારી રહી છે. 'ભારત' પણ આ બાબતમાં પશ્ચિમી દેશોની સરખામણીએ હજુ પાછળ છે અને આગામી સમયમાં ખરીદી વધારી શકે છે.

3 / 5
ટેટના જણાવ્યા અનુસાર, ગત વર્ષે સોનામાં રોકાણની માંગ વધી હતી અને આ વલણ આગળ પણ ચાલુ રહી શકે છે. ચીનમાં નિયમોમાં છૂટછાટ અને જાપાનમાં પેઢી દર પેઢી સંપત્તિના હસ્તાંતરણ (Property transfer) જેવા કારણો પણ સોનાની માંગને ટેકો આપી રહ્યા છે.

4 / 5
તેમણે એમ પણ ઉમેર્યું કે, જો અમેરિકામાં ઝડપી આર્થિક વૃદ્ધિ અને નિયંત્રિત મોંઘવારીનું વાતાવરણ બનશે, તો સોનાના ભાવમાં થોડી નરમાઈ આવી શકે છે.

5 / 5

આ પણ વાંચો: સોનામાં સરકારે ખેલ્યો મોટો દાવ ! બિગ મની પ્લેયર્સની ‘ટેક્સ-ફ્રી’ રમત હવે પૂરી, મધ્યમ વર્ગને મળશે ‘રાહત’

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

g clip-path="url(#clip0_868_265)">