AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહી પરિવાર સાથે છે કનેક્શન, પહેલી ફિલ્મથી રાતો રાત સ્ટાર બનેલી અભિનેત્રીનો પરિવાર જુઓ

ભાગ્યશ્રીએ 19 જાન્યુઆરી 1989ના રોજ હિમાલય દાસાણી સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી છે.આજે પણ ભાગ્યશ્રી ખુબ જ સુંદર લાગે છે. "મૈંને પ્યાર કિયા" ફિલ્મ આજે પણ ચાહકોને ખુબ પસંદ આવે છે.

| Updated on: Feb 28, 2026 | 6:30 AM
Share
"મૈંને પ્યાર કિયા" ની બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રી પોતાની ફિટનેસ અને સુંદરતાથી ચાહકોને મોહિત કરતી રહે છે. અભિનેત્રીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

1 / 13
બોલિવુડ અભિનેત્રી ભાગ્યશ્રીનો પરિવાર જુઓ

2 / 13
બોલિવુડ અભિનેત્રી ભાગ્યશ્રી જેમણે સલમાન ખાન સાથે સુપરહિટ ફિલ્મમાં અભિનય કર્યો હતો. જોકે, આ પછી તેણે ગ્લેમરની દુનિયા છોડીને પરિવાર સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું.

3 / 13
ભાગ્યશ્રીનો જન્મ મહારાષ્ટ્રના સાંગલીના મરાઠી રાજવી પરિવારમાંથી છે. તે ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન સાંગલીના છેલ્લા શાસક રાજા ચિંતામનરાવ ધુનદીરાવ પટવર્ધનની પ્રપૌત્રી છે.

4 / 13
ભાગ્યશ્રીના પિતા વિજય સિંહરાવ માધવરાવ પટવર્ધન સાંગલીના નામદાર રાજા છે.  તે ત્રણ બહેનોમાં સૌથી મોટી છે બાકીની બે બહેનો મધુવંતી અને પૂર્ણિમા છે.

5 / 13
ભાગ્યશ્રીનો જન્મ 23 ફેબ્રુઆરી 1969 રોજ થયો છે, તે એક ભારતીય અભિનેત્રી છે. તે હિન્દી ભાષાની ફિલ્મ અને ટેલિવિઝનમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે. તેને ફિલ્મફેર પુરસ્કાર મળ્યા છે, ઉપરાંત ભારતીય ટેલિવિઝન એકેડેમી પુરસ્કાર માટે નામાંકન પણ મળ્યું છે.

6 / 13
ફિલ્મોમાં અભિનય ઉપરાંત તે વિવિધ સામાજીક પ્રવૃત્તિઓમાં પણ રોકાયેલી છે. તેના તાજેતરના ટેલિવિઝન કાર્યમાં ડાન્સ રિયાલિટી શો DID સુપર મોમ્સ માટે જજ તરીકે કામ કરી ચૂકી છે.

7 / 13
1989માં ભાગ્યશ્રીએ હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા છે, જેની સાથે તેને એક પુત્ર અભિમન્યુ દાસાની અને એક પુત્રી અવંતિકા દાસાની છે.બંન્ને માતાની જેમ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.

8 / 13
તેમના પુત્ર અભિમન્યુ દાસાણીને 2019ની ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતામાં તેમના અભિનય માટે શ્રેષ્ઠ પુરુષ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો, તેમની પુત્રી અવંતિકા દાસાણીએ વેબ-સિરીઝ મિથ્યા સાથે ડેબ્યૂ કર્યું છે.

9 / 13
 ભાગ્યશ્રી તેની પ્રથમ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'ની રિલીઝ સાથે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.વર્ષો વિત્યા, દાયકા પસાર થયા, સિનેમા બદલાય પરંતુ આ અભિનેત્રી બિલકુલ બદલાય નથી.

10 / 13
ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે.તેમણે અત્યાર સુધીમાં ફક્ત 15 ફિલ્મોમાં જ કામ કર્યું છે,

11 / 13
જેમાં હિન્દી, મરાઠી, તેલુગુ અને કન્નડ ફિલ્મોનો સમાવેશ થાય છે.

12 / 13
કારકિર્દીની શરૂઆતમાં લગ્ન થવાને કારણે અને પરિવારની જવાબદારીઓ સંભાળવાને કારણે ભાગ્યશ્રી ફિલ્મોમાં બહુ સક્રિય નહોતી.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
અમદાવાદ સહીત કેટલાક શહેરોમાં પેટ્રોલ નથીની ફેલાઈ અફવા, જુઓ વીડિયો

અમદાવાદ ફ્યુઅલ એલર્ટ: પેટ્રોલ માટે લાંબી કતારો!

ગેસને લીધે ટેક્સટાઈલ કારખાના થયા ઠપ, શ્રમિકોએ વતનની વાટ પકડી

'ચીકુ સ્પેશિયલ ટ્રેન' નવસારીના અંચેલી સ્ટેશનથી દિલ્હી જવાના રવાના થઈ

ભાવનગરમાં બુટલેગરોએ કરેલા દબાણો પર ફર્યું બુલડોઝર

Breaking News : જિલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર જિલ્લામાં BNSS ક્લમ 163 લાગુ

બાટલામાંથી ગેરકાયદે ગેસ કાઢી રિફિલિંગ કૌભાંડ ઝડપાયું

ગુજરાતમાં પાણી સંકટ ઘેરાયું: ઉનાળાની શરૂઆતમાં જ જળસંગ્રહમાં મોટો ઘટાડો

પેટ્રોલ-ડીઝલની કટોકટી શરૂ ! ગુજરાતનાં આ શહેરમાં બંધ થયું ?

તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે, થોડી આર્થિક તકલીફ પડી શકે છે

g clip-path="url(#clip0_868_265)">