AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું સુસાઇડ નોટમાં નામ આવવાથી સજા થઈ શકે? જાણો શું કહે છે કાનુન

કોઈ કેસમાં વ્યક્તિ સુસાઈડ નોટ પર કોઈ વ્યક્તિનું નામ લખી આત્મહત્યા કરી લે છે. તો આવા કેસમાં શું કહે છે કાનુન ચાલો આપણે વિસ્તારથી જાણીએ.

| Updated on: Feb 28, 2026 | 7:10 AM
Share
જો કોઈ વ્યક્તિ દ્વારા સુસાઈડ નોટ પર કોઈ અન્ય વ્યક્તિનું નામ લખી આત્મહત્યા કરે છે. તે વ્યક્તિ પરેશાન થઈ જાય છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે, શું સુસાઈડ નોટ પર નામ હોવાથી સજા મળી શકે. તો ચાલો આ વિશે આપણે આજે જાણીએ કે, કાનુન શું કહે છે.

1 / 7
કાયદો શું કહે છે? દિલ્હી હાઈકોર્ટે  સુસાઇડ નોટમાં નામના ઉલ્લેખ અંગે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, આત્મહત્યા માટે ઉશ્કેરણીના ગુના માટે ફક્ત વ્યક્તિના નામનો ઉલ્લેખ જ કાર્યવાહી અથવા સજા માટેનો એકમાત્ર આધાર ન હોઈ શકે. કોર્ટે જણાવ્યું હતું કે આરોપી સામેના આરોપની તપાસ દરેક કેસના સંજોગોના સંદર્ભમાં થવી જોઈએ.

2 / 7
ન્યાયમૂર્તિ મનોજ કુમાર ઓહરીની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ, આરોપી અને આત્મહત્યા કરનાર મૃતકના કાર્યો વચ્ચે કારણભૂત સંબંધ અથવા નિકટતા સ્થાપિત કરવી જરૂરી છે.

3 / 7
ફક્ત સુસાઇડ નોટમાં નામ હોવાને કારણે સજા થઈ શકે નહી. ભારતીય અદાલતોએ ઘણા નિર્ણયોમાં સ્પષ્ટતા કરી છે કે ફક્ત નામનો ઉલ્લેખ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો નિર્ણાયક પુરાવો નથી (IPC 306/BNS 108). દોષિત ઠેરવવા માટે, આરોપીના કૃત્યો અને આત્મહત્યા વચ્ચેનો નજીકનો સંબંધ અને ઉશ્કેરણીના નક્કર પુરાવા જરૂરી છે.

4 / 7
 તપાસ જરુરી છે. પોલીસ અને કોર્ટેના આધાર પર જ નહી પરંતુ તેમાં લખેલા આરોપની પણ તપાસ જરુરી બને છે.  ઉકસાવવાના પુરાવા સાબિત કરવા જરુરી છે. જો આરોપીએ કોઈ એવું વિશેષ કૃત્ય કર્યું હોય. જેનાથી મૃતકની પાસે આત્મહત્યા કરવા સિવાય રસ્તો ન વધ્યો હોય.

5 / 7
સુસાઈડ નોટમાં લખેલી અક્ષરો તેમજ શાહીની પણ તપાસ કરવામાં આવે છે. જેનાથી એ નક્કી થાય છે કે, આ સુસાઈડ નોટ મૃતક વ્યક્તિએ લખી છે કે, કોઈ અન્યએ.અદાલતો સુસાઇડ નોટની સામગ્રીને અન્ય સંજોગો અને પુરાવાઓ સાથે ધ્યાનમાં લે છે. જો નામ સિવાય અન્ય કોઈ પુરાવા ન હોય (જેમ કે માનસિક અથવા શારીરિક શોષણના નક્કર પુરાવા), તો આરોપીને નિર્દોષ જાહેર કરી શકાય છે.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

7 / 7

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર

ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર

બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત

ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ

શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા

ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ

ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ

પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video

g clip-path="url(#clip0_868_265)">