(Credit Image : instagram)

26  : February

રશ્મિકા મંદાના તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે

(Credit Image : instagram)

રશ્મિકા મંદાના સાઉથ ઈન્ડિયનની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે

રશ્મિકા મંદાના

(Credit Image : instagram)

રશ્મિકા મંદાનાનો જન્મ 5 એપ્રિલ 1996ના રોજ કર્ણાટકમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

રશ્મિકાના પિતા કોફીનો વ્યવસાય કરે છે

પિતા

(Credit Image : instagram)

રશ્મિકા મંદાનાની માતા ગૃહિણી છે

માતા

(Credit Image : instagram)

રશ્મિકા મંદાનાની એક નાની બહેન શિમન છે

બહેન

(Credit Image : instagram)

રશ્મિકાએ ગોનિકોપ્પલમાં આવેલી કૂર્ગ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો  

અભ્યાસ

(Credit Image : instagram)

રશ્મિકા મંદાનાએ 3 જુલાઈ 2017ના રોજ રક્ષિત શેટ્ટી સાથે સગાઈ કરી હતી

સગાઈ

(Credit Image : instagram)

સપ્ટેમ્બર 2018માં રશ્મિકા અને રક્ષિતની સગાઈ તુટી હતી

રક્ષિત શેટ્ટી

(Credit Image : instagram)

26 ફેબ્રુઆરી 2026ના રોજ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા લગ્નના બંધનથી બંધાયા 

લગ્ન