AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પતિ-પત્ની બન્યા પછી રશ્મિકા-વિજય આ ફિલ્મમાં સાથે જોવા મળશે, કેમેસ્ટ્રીથી ચાહકોના દિલ જીતશે

8 વર્ષની ડેટિંગ બાદ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ 26 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં ધામધુમથી લગ્ન કર્યા છે. રિપોર્ટ મુજબ 4 માર્ચના રોજ બંન્ને હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન રાખ્યું છે. લગ્નમાંથી ફ્રી થયા બાદ બંન્ને પોતાના અપકમિંગ પ્રોજેક્ટ પર ધ્યાન આપશે.

| Updated on: Feb 27, 2026 | 3:41 PM
Share
26 ફેબ્રુઆરીના રોજ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ પતિ-પત્નીના રુપમાં દુનિયા સામે પહેલી ઝલક દેખાડી હતી. એટેલે કે, બંન્નેએ લગ્ન બાદ વેડિંગ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. બંન્ને વેડિંગ લુકમાં ખુબ જ સુંદર જોવા મળી રહ્યા હતા.

1 / 7
 ચાહકો સહિત સેલિબ્રિટી બંન્નેને શુભકામના પાઠવી હતી. લગ્ન તો થઈ ગયા પરંતુ હવે તેના ફિલ્મી કરિયરની વાત કરીએ તો. બંન્ને લગ્ન પછી સાથે ફિલ્મમાં જોવા મળશે.

2 / 7
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની લવ સ્ટોરી 2018માં તેની પહેલી ફિલ્મ ગીતા ગોવિંદમના સેટ પરથી શરુ થઈ હતી. 8 વર્ષ ડેટિંગ કર્યા બાદ બંન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

3 / 7
 4 માર્ચના રોજ હૈદરાબાદમાં રિસ્પેશન બાદ પોતાના કામ પર પરત ફરશે. પતિ-પત્ની બન્યા બાદ વિજય-રશ્મિકા પહેલી વખત રનાબાલી ફિલ્મમાં સાથે જોવા મળશે.

4 / 7
26 જાન્યુઆરીના રોજ વિજય અને રશ્મિકાએ રનાબાલીની ઓફિશિયલ જાહેરાત કરી હતી. જે લગ્ન બાદ તેની પહેલી ફિલ્મ હશે. વિજય દેવરકોંડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. રનાબાલી 11 સપ્ટેમબરના રોજ થિયેટરમાં રિલીઝ થશે.ફિલ્મનું ડાયરેક્શન રાહુલ સંકૃત્યાને કર્યું છે.

5 / 7
આ ફિલ્મની સ્ટોરી 19મી સદીની ઘટનાઓ પર આધારિત છે. જેમાં અંગ્રેજોએ સ્થાનીક લોકોને જંગલી અને વિદ્રોહી કહી બદનામ કર્યા હતા. આ ફિલ્મ રાયલસીમાના ઈતિહાસમાં દબાયેલું સત્ય સામે લાવી છે.

6 / 7
બ્રિટિશના કબ્જમાં રહેલા ઈન્ડિયામાં થયેલા નરસંહારની સ્ટોરી છે. ફિલ્મમાં વિજય ફ્રીડમ ફાઈટર રનાબાલીનો રોલ પ્લે કરશે. રશ્મિકા જયમ્મા બની છે.

7 / 7

વિજય દેવરાકોંડા અને રશ્મિકાના લગ્ન ઉદયપુરમાં હિંદુ પરંપરાથી પૂર્ણ થયા, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે

જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video

યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા

વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

g clip-path="url(#clip0_868_265)">