AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: શેરબજારમાં રજાનો ખેલ બદલાયો ! કેલેન્ડરે રોકાણકારોને મૂંઝવણમાં મૂક્યા, દિવાળીમાં ‘સ્પેશિયલ ટ્રેડિંગ’ પણ શું ધુળેટીએ માર્કેટ ખુલશે?

શેરબજારમાં હોળીના તહેવારને લઈને એક એવું સસ્પેન્સ ઊભું થયું છે કે, જેણે રોકાણકારોના હોશ ઉડાવી દીધા છે. સામાન્ય રીતે હોળીના દિવસે શેરબજારમાં રજા હોય છે પણ વર્ષ 2026 ના NSE કેલેન્ડર મુજબ રજાનો આખો ખેલ જ બદલાઈ ગયો છે.

| Updated on: Mar 02, 2026 | 5:20 PM
Share
દેશમાં રંગોનો તહેવાર 'હોળી' બુધવાર, 4 માર્ચ 2026 ના રોજ મનાવવામાં આવશે. સામાન્ય રીતે હોળીના દિવસે શેરબજાર બંધ રહે છે પરંતુ NSE ના કેલેન્ડર મુજબ આ વખતે રજા 4 માર્ચના રોજ એટલે કે બુધવારના દિવસે નથી.

1 / 7
NSE કેલેન્ડર મુજબ ભારતીય શેરબજાર 3 માર્ચના રોજ એટલે કે આવતીકાલે બંધ રહેશે. આ દિવસે BSE Limited અને National Stock Exchange of India (NSE) પર ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ, કરન્સી અને કોમોડિટી સેગમેન્ટમાં કોઈ કામકાજ થશે નહીં.

2 / 7
જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી પરંતુ અત્યાર સુધીના સ્ટોક એક્સચેન્જની રજાઓની યાદી (Stock Market Holiday List 2026) અનુસાર, હોળીના અવસરે આ સત્તાવાર ટ્રેડિંગ હોલિડે હોય છે.

3 / 7
આ વર્ષે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 2 માર્ચની રાત્રે હોલિકા દહન થશે અને 3 માર્ચના રોજ હોળી (ધુળેટી) હોવાને કારણે શેરબજાર બંધ રહેશે. જો કે, હોળીના તહેવાર બાદ તરત જ એટલે કે 4 માર્ચના રોજ માર્કેટ ફરીથી રાબેતા મુજબ ખુલી જશે.

4 / 7
વર્ષ 2026માં ફાલ્ગુન પૂર્ણિમા તિથિનો પ્રારંભ 2 માર્ચના રોજ સાંજે 5:56 વાગ્યે થશે. આ દરમિયાન ભદ્રા કાલનો સમય 2 માર્ચ સાંજે 5:55 વાગ્યે શરૂ થશે અને 3 માર્ચ સવારે 5:28 વાગ્યે સમાપ્ત થશે, જ્યારે ભદ્રા મુખનો સમય 2 માર્ચની મધ્યરાત્રિએ 2:38 વાગ્યે રહેશે. આ તહેવાર પર વિશેષ ખગોળીય ઘટના તરીકે 3 માર્ચ 2026 ના રોજ બપોરે 3:20 વાગ્યાથી સાંજે 6:47 વાગ્યા સુધી ચંદ્રગ્રહણ પણ જોવા મળશે.

5 / 7
ધર્મસિંધુ ગ્રંથ અનુસાર, જો બંને દિવસે પૂર્ણિમા તિથિ આવતી હોય અને પ્રથમ દિવસે પૂર્ણિમા દરમિયાન પ્રદોષ કાલનો સ્પર્શ થતો હોય અને બીજા દિવસે ન થતો હોય, તો પ્રથમ દિવસે જ ભદ્રા રહિત સમયમાં હોલિકા દહન કરી લેવું જોઈએ.

6 / 7
શાસ્ત્રોમાં જણાવાયું છે કે, 'ભદ્રા મુખ'નો ત્યાગ કરીને પ્રદોષ કાલમાં હોલિકા દહન કરી શકાય છે. ભદ્રા મુખનો સમય 2 તારીખની મધ્યરાત્રિ પછી 2:38 વાગ્યે શરૂ થશે અને 3 માર્ચની સવારે 5:32 વાગ્યા સુધી રહેશે, તેથી 2 માર્ચે સાંજે 6:22 થી 8:53 વાગ્યા સુધી પ્રદોષ કાલ રહેશે અને આ સમય દરમિયાન હોલિકા દહન કરવું શુભ ગણાશે.

7 / 7

આ પણ વાંચો: Breaking News: અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો નિર્ણય ! SEBI એ 41 સ્કીમ્સ પર લગાવી રોક, હવે કરોડોના રોકાણનું શું થશે?

Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી

વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી

ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો

માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો

દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ

વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ

રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર

ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ

પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી

AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા

g clip-path="url(#clip0_868_265)">