AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI માં ફક્ત 1,00,000 રૂપિયા જમા કરી મળશે 42,524 રૂપિયા સુધીનું વ્યાજ, જાણો A ટુ Z વિગતો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ફિક્સ્ડ ડિપોઝિટ પર 3.05% થી 7.15% સુધી આકર્ષક વ્યાજ આપે છે. ખાસ "અમૃત વર્ષા" યોજના 444 દિવસ માટે 7.05% સુધી વ્યાજ આપે છે.

| Updated on: Feb 28, 2026 | 6:12 PM
Share
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ પર આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સામાન્ય નાગરિકો માટે 3.05 ટકા થી લઈને 7.05 ટકા સુધીના વ્યાજ દર આપે છે. SBI માં તમે ઓછામાં ઓછા 7 દિવસથી લઈને વધુમાં વધુ 10 વર્ષ સુધી માટે FD ખાતું ખોલી શકો છો.

1 / 5
SBI ની ખાસ “અમૃત વર્ષા” સ્પેશિયલ FD યોજના 444 દિવસની મુદત માટે ઉપલબ્ધ છે. આ યોજનામાં સામાન્ય નાગરિકોને 6.45 ટકા, વરિષ્ઠ નાગરિકોને 6.95 ટકા અને અતિ વરિષ્ઠ નાગરિકોને 7.05 ટકા વ્યાજ દર આપવામાં આવે છે. આ યોજના ટૂંકી મુદતમાં વધારે વળતર ઈચ્છતા રોકાણકારો માટે યોગ્ય વિકલ્પ છે.

2 / 5
તે ઉપરાંત, SBI 5 વર્ષની FD યોજના પર પણ સ્પર્ધાત્મક વ્યાજ દર આપે છે. આ યોજનામાં સામાન્ય નાગરિકોને 6.05 ટકા, વરિષ્ઠ નાગરિકોને 7.05 ટકા અને અતિ વરિષ્ઠ નાગરિકોને 7.15 ટકા સુધી વ્યાજ મળે છે. લાંબા ગાળાના સુરક્ષિત રોકાણ માટે આ યોજના વધુ અનુકૂળ માનવામાં આવે છે.

3 / 5
જો કોઈ અતિ વરિષ્ઠ નાગરિક SBI ની 5 વર્ષની FD યોજનામાં ₹1,00,000 જમા કરે, તો પાકતી મુદતે કુલ ₹1,42,524 મળશે. તેમાં ₹42,524નું નિશ્ચિત વ્યાજ સામેલ રહેશે. વરિષ્ઠ નાગરિક માટે આ જ રોકાણ પર પાકતી મુદતે ₹1,41,826 મળશે, જેમાં ₹41,826 વ્યાજ સામેલ છે. જ્યારે સામાન્ય નાગરિક માટે કુલ રકમ ₹1,35,018 થશે, જેમાં ₹35,018 વ્યાજ તરીકે મળશે.

4 / 5
આ રીતે SBI ની FD યોજનાઓ સુરક્ષિત અને સ્થિર વળતર ઈચ્છતા રોકાણકારો માટે વિશ્વસનીય વિકલ્પ સાબિત થઈ શકે છે. રોકાણ કરતા પહેલાં બેંકની તાજી વ્યાજ દર અને શરતો જરૂર તપાસવી.

5 / 5

લગ્નની થી લઈ બાળકોના ભણવા સુધીની બધી ચિંતા થશે દૂર, જાણો કેવી રીતે

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો

અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ

શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન

જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video

3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ

14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">