AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: નવા ઘરમાં રહેવા જઈ રહ્યા છો? સુખ-શાંતિ અને પ્રગતિ માટે આ વાસ્તુ નિયમોનું ખાસ રાખો ધ્યાન

નવું ઘર બનાવતી વખતે કે તેમાં રહેવા જતી વખતે જો વાસ્તુના નિયમોનું પાલન કરવામાં આવે તો જીવન સુખમય રહે છે. રસોડું, બેડરૂમ અને મંદિર કઈ દિશામાં હોવા જોઈએ? જાણો નવા ઘરમાં પ્રવેશતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી મહત્વની વાસ્તુ ટિપ્સ.

| Updated on: Feb 28, 2026 | 8:39 PM
Share
નવા ઘરમાં શિફ્ટ થવું એ દરેક વ્યક્તિ માટે એક મોટું સપનું હોય છે. પરંતુ જો આ નવા ઘરમાં વાસ્તુ દોષ હોય તો માનસિક તણાવ અને આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરની દરેક દિશા અને વસ્તુનું પોતાનું મહત્વ છે. ચાલો જાણીએ કઈ વસ્તુ કઈ દિશામાં હોવી જોઈએ:

1 / 6
મુખ્ય દ્વાર (Main Gate) કેવું હોવું જોઈએ? ઘર લેતી વખતે કે પ્રવેશતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે મુખ્ય દ્વાર ઉત્તર, પૂર્વ કે ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશામાં હોય. પ્રવેશદ્વાર પાસે પૂરતો પ્રકાશ હોવો જોઈએ. દરવાજાની સામે કોઈ અન્ય વ્યક્તિની સીડી કે મોટો અવરોધ ન હોવો જોઈએ. આ દિશામાં ગેટ હોવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

2 / 6
માસ્ટર બેડરૂમની દિશા: વાસ્તુ મુજબ માસ્ટર બેડરૂમ માટે દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) દિશાને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ દિશામાં બેડરૂમ હોવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. ખાસ ધ્યાન રાખો કે અરીસો ક્યારેય બેડની બરાબર સામે ન હોવો જોઈએ, તેનાથી નકારાત્મકતા ફેલાય છે.

3 / 6
રસોડાનું મહત્વ: ખોટી દિશામાં રસોડું અશુભ ફળ આપી શકે છે. વાસ્તુ મુજબ રસોડું હંમેશા દક્ષિણ-પૂર્વ (આગ્નેય) ખૂણામાં હોવું જોઈએ. આ દિશા અગ્નિની દિશા હોવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પાડે છે.

4 / 6
બાથરૂમ અને ટોયલેટ: બાથરૂમ અને ટોયલેટ હંમેશા ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) દિશામાં હોવા જોઈએ. તેને ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન બનાવવું જોઈએ. બાથરૂમ હવાઉજાસવાળું હોવું જોઈએ અને તેનો દરવાજો હંમેશા બંધ રાખવો હિતાવહ છે.

5 / 6
મંદિર: ઘરનું સૌથી પવિત્ર સ્થાન એટલે મંદિર. વાસ્તુ મુજબ ઘરનું મંદિર હંમેશા ઉત્તર-પૂર્વ (ઈશાન) અથવા પૂર્વ દિશામાં હોવું જોઈએ. મંદિરમાં આછા અને શાંત રંગો કરાવવા શુભ ગણાય છે. યાદ રાખો કે મંદિર ક્યારેય બાથરૂમ કે રસોડાની દીવાલને અડીને ન હોવું જોઈએ.

6 / 6

નોંધ: આ માહિતી સામાન્ય જાણકારીઓ અને ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. કોઈપણ વિશેષ નિર્ણય લેતા પહેલા વાસ્તુ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Home Tips: શું તમારા ઘરમાં પણ ગરોળીઓએ ડેરો જમાવ્યો છે? દૂર ભગાડવાના 5 જાદુઈ ઘરેલું ઉપાય, વાંચવા માટે અહીં ક્લિક કરો

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video

મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઇન્ડિયા’ ચિપ

નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ

વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ

કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ

ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુનું નામ બદલાઈ ગયું, જાણો નવું નામ

નિયમ તોડશો તો દંડ નક્કી! શેરડીના રસ પર મનપાની સખ્ત નજર

હોળી માટે વતન જવાની હોડ! ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહાસાગર

કુદરતને નજીકથી માણવા માટે હમણાં જ પ્લાન કરો ટ્રિપ

ઉનાળાના આરંભ પૂર્વે ગુજરાતમાં માત્ર 74 ટકા જળસંગ્રહ

g clip-path="url(#clip0_868_265)">