AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: હોળી પહેલા ઘટ્યો સોના-ચાંદીનો ભાવ, જાણો આજે 22 અને 24 કેરેટની કિંમત

જેપી મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી ઔંસ દીઠ $4,500 કરી છે. તેણે 2026 ના અંત માટે તેની આગાહી $6,300 પ્રતિ ઔંસ જાળવી રાખી છે. જેપી મોર્ગને જણાવ્યું હતું કે સોનામાં માળખાકીય વૈવિધ્યકરણનો ટ્રેન્ડ ચાલુ છે, અને વધુ વધારો થવાની શક્યતા છે.

| Updated on: Feb 28, 2026 | 9:07 AM
Share
28 ફેબ્રુઆરી, શનિવારે સવારે સોનાના ભાવ ઘટ્યા. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું ઘટીને ₹161,710 પ્રતિ 10 ગ્રામ થયું. મુંબઈમાં, ભાવ ₹161,580 પ્રતિ 10 ગ્રામ રહ્યો. એક દિવસ અગાઉ, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ₹1,800 વધીને ₹1,64,700 પ્રતિ 10 ગ્રામ થયા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $5,172.17 છે.

1 / 7
જેપી મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી ઔંસ દીઠ $4,500 કરી છે. તેણે 2026 ના અંત માટે તેની આગાહી $6,300 પ્રતિ ઔંસ જાળવી રાખી છે. જેપી મોર્ગને જણાવ્યું હતું કે સોનામાં માળખાકીય વૈવિધ્યકરણનો ટ્રેન્ડ ચાલુ છે, અને વધુ વધારો થવાની શક્યતા છે.

જેપી મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી ઔંસ દીઠ $4,500 કરી છે. તેણે 2026 ના અંત માટે તેની આગાહી $6,300 પ્રતિ ઔંસ જાળવી રાખી છે. જેપી મોર્ગને જણાવ્યું હતું કે સોનામાં માળખાકીય વૈવિધ્યકરણનો ટ્રેન્ડ ચાલુ છે, અને વધુ વધારો થવાની શક્યતા છે.

2 / 7
 દિલ્હીમાં 28 જાન્યુઆરીના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,61,710 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,48,240 રૂપિયા પર છે.

3 / 7
 હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,48,110 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,61,580 છે.

4 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,48,140 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,61,610 પર પહોંચી ગયો છે.

5 / 7
સોનાની જેમ, બીજી કિંમતી ધાતુ, ચાંદીનો ભાવ પણ 28 ફેબ્રુઆરીની સવારે ઘટ્યો હતો. ભાવ ઘટીને 2,84,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો. એક દિવસ પહેલા, દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ 2,500 રૂપિયા અથવા લગભગ એક ટકા ઘટીને 2,68,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ 89.72 ડોલર પ્રતિ ઔંસ છે. જાન્યુઆરીમાં, ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો.

6 / 7

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ

77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ

નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'

જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video

ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ

ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ

ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા

g clip-path="url(#clip0_868_265)">