જે રોકાણકારો પાસે ટાટા મોટર્સના શેર છે, તેઓને ટાટા ટેકનોલોજીસના IPOમાં મળશે ફાયદો
ટાટા ટેકનોલોજીસનો IPO 22 નવેમ્બરે ખુલી રહ્યો છે. ટાટા ગ્રૂપની કોઈ કંપનીનો IPO અંદાજે 20 વર્ષ બાદ બજારમાં આવી રહ્યો છે. આઈપીઓને લઈ રોકાણકારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ટાટા ટેકનોલોજીસના IPOને લઈ ગ્રે માર્કેટમાં પણ હલચલ જોવા મળી રહી છે.
Most Read Stories