AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : Indian Coast Guard દ્વારા સ્વચ્છ ભારત અભિયાન દિવસની કરાઇ ઉજવણી, જુઓ PHOTOS

હાલમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વછતા અભિયાન અંતર્ગત ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા લેકાવાડા ખાતે સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ સામૂહિક સ્વચ્છતા અભિયાનમાં IC ઈન્સ્પેક્ટર જનરલ એકે હરબોલા હાજર રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 3:07 PM
Share
ICG પ્રાદેશિક મુખ્યાલય ઉત્તર પશ્ચિમે સ્વચ્છ ભારત અભિયાન દિવસની ઉજવણી કરી.

1 / 5
લેકાવાડામાં સામૂહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જે દરમ્યાન IC ઈન્સ્પેક્ટર જનરલ એકે હરબોલા હાજર રહ્યા હતા.

2 / 5
TMની આગેવાની હેઠળ 2I INDEP NCC આર્મી વિંગ, Gov Arts College ના 125 થી વધુ વિદ્યાર્થીઓ આ દરમ્યાન હજાર રહ્યા હતા.

3 / 5
Gov Primary Schoolના શાળાના બાળકો અને સ્પેશિયલ ચિલ્ડ્રન હોમ સાથે મુખ્ય મથકના સૈનિકો સંકલનમાં રહયા હતા.

4 / 5
શેરી નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ લોકોને કચરા મુક્ત ભારત તરફ પ્રેરિત કરવાના શપથ પણ લેવામાં આવ્યા હતા.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">