નાના બાળકોએ પ્લાસ્ટિક બેગ નાબૂદ કરી ‘જ્યુટ બેગ’ અપનાવવા દેશના લોકોને કરી અપીલ, જુઓ તસવીર

સુરેન્દ્ર નગર ખાતેની જૂની એસ.પી સ્કુલના એકટીવીટી સેન્ટરમાં પ્રકૃતિ વચ્ચે નયનરમ્ય વાતાવરણમાં રાજપુતાના આર્ટ સ્ટુડિયો એન્ડ પેઇન્ટિંગ ક્લાસિસનો એક સુંદર કાર્યક્રમ યોજાયો. પ્લાસ્ટિક નાબૂદીનો વિદ્યાર્થીઓએ આપ્યો સંદેશ. દરેક વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા.

Jignesh Patel
| Edited By: | Updated on: Sep 18, 2024 | 5:38 PM
પર્યાવરણ વિશે વિચારીએ તો આજકાલ પ્લાસ્ટિકની થેલીનો ખૂબ જ બિનજરૂરી બધી જગ્યા એ ઉપયોગ થઈ રહ્યો છે.

1 / 5
 સુરેન્દ્ર નગર ખાતે આર્ટ સ્ટુડિયોના વિદ્યાર્થી દ્વારા શણની બેગ એટલે કે જ્યુટ બેગ પર પેઇન્ટિંગની  એકટીવિટી અને સ્પર્ધા યોજવામાં આવી જેથી સમાજ ને ખૂબ સરસ સંદેશ ચિત્રો દ્વારા બાળકો એ આપ્યું છે.

2 / 5
અહીં નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ નાના બાળકો થી લઈને મોટી બહેનો એ પણ ઇનોવેશન કરીને ખૂબ સુંદર કાર્ય કર્યું.

3 / 5
તેમનું કહેવું છે કે, કાગળમાં તો કાયમ સ્પર્ધા રાખીએ છીએ આ વખતે જ્યુટ બેગ પર પેઇન્ટિંગ બનાવવાનું કાર્ય કઈક અલગ ઇનોવેટીવ છે.

4 / 5
દરેક વિદ્યાર્થી પોતાની માતાને આ પોતે બનાવેલી બેગ ભેટ આપશે આવો ઉમદા વિચાર સમાજને એક સરસ સંદેશો આપે છે.

5 / 5
Follow Us:
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ

આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે

ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત

g clip-path="url(#clip0_868_265)">