AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઇન્સ્ટાગ્રામ પર PM નરેન્દ્ર મોદીના વીડિયોએ બનાવ્યો નવો રેકોર્ડ, 24 કલાકમાં 300 કરોડની પાર વ્યૂઝ

ઇન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેલ્ફી વીડિયોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 24 કલાકમાં આ વીડિયોને રેકોર્ડબ્રેક 3.03 બિલિયન વ્યૂઝ મળ્યા. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ વધ્યા છે.

Breaking News :  ઇન્સ્ટાગ્રામ પર PM નરેન્દ્ર મોદીના વીડિયોએ બનાવ્યો નવો રેકોર્ડ, 24 કલાકમાં 300 કરોડની પાર વ્યૂઝ
| Updated on: Jul 25, 2026 | 11:52 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમણે ધમાલ મચાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના આ વીડિયોમાં પેપર લીક સાથે ચિંતિત વિદ્યાર્થીઓ અને યુવાનોને પ્રોત્સાહન આપ્યું. આ વિડીયો ઝડપથી વાયરલ થયો, માત્ર 24 કલાકમાં 303 મિલિયન વ્યૂઝને વટાવી ગયો. આ વિડીયોએ અમેરિકન કન્ટેન્ટ ક્રિએટર IShowSpeed ​​ના થોડા દિવસો પહેલાના રેકોર્ડને તોડી નાખ્યો, જેમના વિડીયોને 24 કલાકમાં 300 મિલિયન વ્યૂઝ મળ્યા હતા.

આઈશોસ્પીડ (IShow Speed) પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બીટીએસની સાથે મુલાકાતની રીલ શેર કરી હતી. જે ફીફા વર્લ્ડકપ 2026ની ફાઈનલ દરમિયાન શૂટ કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ આ રીલે માત્ર 24 કલાકમાં 30 કરોડ વ્યુ મળ્યા છે. જે ઈન્સ્ટાગ્રામના ઈતિહાસમાં પહેલા 24 કલાકની અંદર કોઈ પણ રીલને મળેલા સૌથી વધારે વ્યુનો રેકોર્ડ છે.

પીએમ મોદીના વીડિયોને 332 વ્યુ મળ્યા

પરંતુ હવે પીએમ મોદીના વીડિયોએ નવો રેકોર્ડ રચ્યો છે. 24 કલાકની અંદર 302 કરોડથી વધારે વ્યુ મળ્યા છે. આટલું જ નહી આ વીડિયોથી પીએમ મોદીના ઈન્સ્ટાગ્રામ પર રાતો-રાત અંદાજે 10 લાખ ફોલોઅર્સ વધી ગયા છે. જ્યારે આ સમાચાર લખાય રહ્યા છે. ત્યારે આ વીડિયો પર 332 મિલિયનથી વધારે વ્યુ મળ્યા છે. જેમાં હજુ સતત વધારો થઈ રહ્યો છે.

View this post on Instagram

પીએ મોદીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હવે 102 મિલિયનથી વધારે ફોલોઅર્સ થયા છે. તેમણે વીડિયો કેપ્શન હતુ. કાલે કેબિનેટમાં પેપર લીક વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવશે. જે અત્યારસુધી ઈન્સ્ટાગ્રામ પર 303 મિલિયનથી વધારે વ્યુ, 15 મિલિયન લાઈક અને 1.3 મિલિયન કોમેન્ટ મળી ચૂકી છે. 24 કલાકમાં આટલા વ્યુ આવવા પર વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. પીએમ મોદીએ નવા ઈન્સ્ટાગ્રામ વીડિયો પર 8 કલાકમાં 56 મિલિયન વ્યુ આવ્યા છે. તેમજ 5.9 મિલિયન લાઈક પણ મળી ચૂકી છે.

રીલ દ્વારા પીએમ મોદીએ યુવાનો સાથે વાત કરી

પીએમ મોદીએ શેર કરેલા નવા વીડિયોમાં કહ્યું હું જાણું છું કે, પેપલ લીક કોઈ સામાન્ય વાત નથી. આ વિદ્યાર્થીઓ અને તેના અભિભાવકો માટે એક દુખદ વાત છે. તેમણે કહ્યું પેપર લીકની ઘટના પછી છેલ્લા કેટલાક મહિનામાં અનેક પગલા ભરવામાં આવ્યા છે. દોષિતોને પકડવામાં આવ્યા છે. તેમજ જેલમાં છે. અમારી સૌથી મોટી જવાબદારી એ હતી કે વિદ્યાર્થીઓનું વર્ષ બગાડવામાં ન આવે. સરકારે 2.2 મિલિયન વિદ્યાર્થીઓ શક્ય તેટલા ઓછા સમયમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ પ્રયાસો કર્યા.

નરેન્દ્ર મોદીના નામે સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ , PM મોદીના પરિવારમાં કોણ કોણ છે જુઓ અહી ક્લિક કરો

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">