Surat : વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં વિદ્યાર્થીઓની સ્કૂલ વાન પલટી હોવાની ઘટના સામે આવી છે. સુરત ખાતે આવેલી વાત્સલ્ય સ્કૂલની વાન પલટાતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

Baldev Suthar
| Edited By: | Updated on: Oct 23, 2024 | 2:59 PM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં વિદ્યાર્થીઓની સ્કૂલ વાન પલટી હોવાની ઘટના સામે આવી છે. સુરત ખાતે આવેલી વાત્સલ્ય સ્કૂલની વાન પલટાતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર વાનમાં 5 બાળકો સવાર હતા. આ ઘટના સુરતના ડભોલી વિસ્તારમાં ઘટના બની હતી.

ગાંધીનગરમાં કારમાંથી બાળક ફંગોળાયુ !

બીજી તરફ ગાંધીનગરમાં ઈકો અને દારુ ભરેલી કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઈકોમાં 4 લોકો સવાર હતા. મોડી રાત્રે વાવોલ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. કારમાંથી એક બાળક ઉછળીને દૂર સુધી ફંગોળાયુ હતું. પોલીસે કારમાંથી દારુનો જથ્થો જપ્ત કર્યો છે. અંધારુ હોવાના કારણે કાર ચાલક ફરાર થયો હતો. પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Follow Us:
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
g clip-path="url(#clip0_868_265)">