તમે એક દિવસમાં કેટલી ખજૂર ખાઈ શકો છો? જાણો ખજૂરના ફાયદા અને નુકસાન

How many dates can you eat in a day? એક દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ? કયા લોકોએ ખજૂરનું સેવન ન કરવું જોઈએ? ખજૂરના સેવનથી કઈ સમસ્યાઓ દૂર થાય છે?

| Updated on: Oct 22, 2024 | 6:26 PM
ખજૂરમાં ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ્સ, કાર્બોહાઈડ્રેટ્સ જેવા અન્ય ઘણા પોષક તત્વો તેમાં જોવા મળે છે. આ ખજૂરનું સેવન કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ શું તમે જાણો છો કે એક દિવસમાં કેટલી ખજૂર ખાઈ શકાય છે? આ સાથે, કયા લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ અને તેના શું ફાયદા છે? (Photo: Pexels)

1 / 10
ખજૂર કોને ન ખાવી જોઈએઃ જે લોકો ડાયેરીયાની સમસ્યા હોય તેમણે ખજૂરનું સેવન ટાળવું જોઈએ. તેની રેચક અસર છે જે આ સમસ્યાને વધારી શકે છે.

2 / 10
કિડની: જેમને કિડની સંબંધિત સમસ્યા છે તેમણે પણ તેનું સેવન ટાળવું જોઈએ. તેમાં પોટેશિયમ સારી માત્રામાં જોવા મળે છે, જે કિડનીના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

3 / 10
વજનઃ જે લોકો સ્થૂળતાથી પીડિત છે અને વજન ઓછું કરવા માગે છે તેમણે પણ ખજૂરનું સેવન ટાળવું જોઈએ. તેમાં ઘણી બધી કેલરી હોય છે, જેના સેવનથી વજન વધી શકે છે.

4 / 10
કબજિયાતઃ જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે પણ ખજૂરનું સેવન ટાળવું જોઈએ.

5 / 10
તમે એક દિવસમાં કેટલી ખજૂર ખાઈ શકો છો? ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં બે ખજૂર ખાવી જોઈએ. આ સિવાય જે લોકો વજન વધારવા માંગે છે તેઓ દરરોજ 4 ખજૂર ખાઈ શકે છે. આનાથી વધુ ખજૂરનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.

6 / 10
ખજુરના ફાયદા- કોલેસ્ટ્રોલઃ ખજૂરનું સેવન હૃદય સંબંધિત સમસ્યાઓમાં ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. આ સાથે ખજૂરનું સેવન હાઈ બીપીને કંટ્રોલ કરવામાં પણ ફાયદાકારક હોવાનું કહેવાય છે.

7 / 10
નબળાઈ: ખજૂરનું સેવન કરવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે. જે લોકો ઝડપથી થાકી જાય છે તેઓએ તેનું સેવન કરવું જોઈએ. આ સાથે ખજૂર હાડકાં માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

8 / 10
મગજ: ખજૂર ખાવાથી મગજની તંદુરસ્તી સુધારે છે અને યાદશક્તિ પણ વધે છે. આ સાથે જ વૃદ્ધાવસ્થામાં થતી મગજ સંબંધિત સમસ્યાઓમાં પણ ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

9 / 10
એનિમિયા: ખજૂરમાં સારી માત્રામાં આયર્ન જોવા મળે છે, જેના સેવનથી એનિમિયાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.(નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

10 / 10
Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

g clip-path="url(#clip0_868_265)">