Hyundai Share : શેર માર્કેટમાં એન્ટ્રી સાથે જ 7 ટકા ઘટ્યા Hyundaiના શેર, પહેલા જ દિવસે રોકાણકારોને નુકશાન

દેશનો સૌથી મોટો IPO Hyundai Motor India આજે એટેલે કે 22 ઓક્ટોબરે શેર બજારમાં ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ બાદ પણ તેના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો અને રોકાણકારોને પહેલા જ દિવસે 7.16 ટકાનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો.

| Updated on: Oct 22, 2024 | 6:25 PM
દેશનો સૌથી મોટો IPO Hyundai Motor India આજે એટેલે કે 22 ઓક્ટોબરે શેર બજારમાં ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ બાદ પણ તેના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

1 / 6
આ શેર તેના IPO પ્રાઇસ બેન્ડની સરખામણીમાં 1.48 ટકાના ડિસ્કાઉન્ટ સાથે રૂ.1931 પર BSE પર લિસ્ટ થયા હતા. જ્યારે NSE પર 1.3 ટકાના ડિસ્કાઉન્ટ સાથે રૂ.1934 પર લિસ્ટ થયા હતા.

2 / 6
Hyundaiના શેર 1934 પર લિસ્ટ થયા બાદ પણ ઘટ્યા હતા અને 22 ઓક્ટોબરના રોજ માર્કેટ બંધ થયું ત્યારે 7.16 ટકાના ઘટાડા સાથે 1819 રૂપિયા પર બંધ થયા હતા એટલે કે પહેલા જ દિવસે રોકાણકારોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો.

3 / 6
Hyundaiના શેર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયા હોવા છતાં માર્કેટ સેશન દરમિયાન બે વખતે એવો સમય આવ્યો હતો જ્યારે આ શેરોએ રોકાણકારોને પ્રોફિટ કરાવ્યો હતો.

4 / 6
જે રોકાણકારોએ સવારના 10:30 વાગ્યે શેર ખરીદીને 10:45 વાગ્યે વેચ્યા હતા તેમને 3.50 ટકાનો નફો થયો હતો. આ ઉપરાંત જે રોકાણકારોએ 3:10 વાગ્યે આ શેર ખરીદીને માર્કેટ બંધ થયું ત્યારે એટલે કે 3:30 એ વેચ્યા હતા તેમને પણ 2 ટકાનો પ્રોફિટ થયો છે.

5 / 6
આજના દિવસે એટલે કે 22 ઓક્ટોબરના રોજ Hyundaiના 2.86 કરોડના શેરોનું ટ્રેડિંગ થયું હતું. નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6
Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

g clip-path="url(#clip0_868_265)">