Gandhinagar : ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી, જુઓ Video

ગાંધીનગરના ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવી - દેવતા પર વિવાદીત ટિપ્પણી કરી હોવાની ઘટન સામે આવી છે. ભગવાન રામ અને માતા સીતા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2024 | 1:56 PM

ગાંધીનગરના ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવી- દેવતા પર વિવાદીત ટિપ્પણી કરી હોવાની ઘટન સામે આવી છે. ભગવાન રામ અને માતા સીતા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતા મામલો ગરમાયો છે.

બજરંગ દળ અને સાદરા ગામના સ્થાનિકો દ્વારા ગામમાં સજ્જડ બંધ છે. બજરંગ દળના સભ્યો ચિલોડા પોલીસ સ્ટેશનમાં ઉમટ્યાં છે. જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે.

સ્મશાનમાં વાંધાજનક હરકતો કરતા બાવાનો વીડિયો વાયરલ

બીજી તરફ ભાવનગરના સ્મશાનમાંથી વાંધાજનક હરકતો કરતા બાવાનો વીડિયો વાયરલ થયો છે. પોતાને અઘોરી બાવો કહેતા વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો કુંભારવાડા સ્મશાનની અંદરનો હોવાનું સામે આવ્યું છે.ચિતાની જગ્યાએ ધુણતો હોય તેવો વીડિયોમાં જોવા મળે છે. પૂનમના દિવસે લોકોની સામે ધૂણી બાવો રહ્યો હતો. માતાજી વિરુદ્ધ પણ અપમાનજનક શબ્દોનો ઉચ્ચાર કર્યો હતા.

Follow Us:
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
g clip-path="url(#clip0_868_265)">