23 October  2024

Photo : Instagram

 ફેમસ ટીવી એક્ટ્રેસ દ્રષ્ટિ ધામી માતા બની છે

23 October  2024

Photo : Instagram

દ્રષ્ટિ ધામી લગ્નના 9 વર્ષ બાદ માતા બની 

23 October  2024

Photo : Instagram

10મા મહિને દ્રષ્ટિએ પુત્રીને જન્મ આપ્યો છે

23 October  2024

Photo : Instagram

દૃષ્ટિએ ચાહકો સાથે તેના જીવનની સૌથી મોટી ખુશી શેર કરી અને કહ્યું કે તે માતા બની ગઈ છે

23 October  2024

Photo : Instagram

 માતા-પિતા બન્યા બાદ દ્રષ્ટિ અને તેનો પતિ નીરજ ખેમકા ખૂબ જ ખુશ છે 

23 October  2024

Photo : Instagram

અભિનેત્રીની આ પોસ્ટ પર ચાહકો આપી રહ્યા છે અભિનંદન

Photo : Instagram

દ્રષ્ટિ ધામીએ 2015માં બિઝનેસમેન નીરજ ખેમકા સાથે લગ્ન કર્યા હતા

Photo : Instagram

 અભિનેત્રીએ લગ્નના 9 વર્ષ બાદ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી

Photo : Instagram

દ્રષ્ટિ ધામીની મધુબાલા સિરીયલ હિટ સાબિત રહી હતી

Photo : Instagram

ચાહકોએ પણ કપલને અભિનંદન પાઠવ્યા છે.