IND vs NZ : પુણેમાં પણ વિરાટ કોહલી માટે મોટી ઈનિંગ રમવી મુશ્કેલ ! નેટ્સમાં જે બન્યું તે ચિંતાનો વિષય
પુણે ટેસ્ટમાં વિરાટ કોહલી પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા છે. પરંતુ, તે આ અપેક્ષા કેટલી હદે ખરી ઉતરશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. કારણ કે વિરાટ કોહલી જે રીતે નેટમાં બોલરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે, તે તસવીરો ભારતીય ફેન્સ માટે સારી નથી.
Most Read Stories