22 ઓકટોબર 2024

ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં  ભાગ નહીં લે?

2026માં ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે

Pic Credit - PTI/GETTY/AFP  

કોમનવેલ્થ ગેમ્સ પહેલા ભારતને મોટો ફટકો

Pic Credit - PTI/GETTY/AFP  

કોમનવેલ્થ ગેમ્સમાંથી  16 રમતોને દૂર કરવામાં આવી

Pic Credit - PTI/GETTY/AFP  

બેડમિન્ટન, હોકી, કુસ્તી, ક્રિકેટ, શૂટિંગ, ટેબલ ટેનિસ, તીરંદાજી CWGમાં નહીં રમાય 

Pic Credit - PTI/GETTY/AFP  

દિગ્ગજ ખેલાડીઓએ કહ્યું કે ભારતે CWGનો બહિષ્કાર કરવો જોઈએ

Pic Credit - PTI/GETTY/AFP  

ગોપીચંદે કહ્યું- આ રમતોને હટાવી ભારતની પ્રગતિને રોકવાનો પ્રયાસ

Pic Credit - PTI/GETTY/AFP  

વિમલ કુમારે કહ્યું કે કોમનવેલ્થ ગેમ્સની જરૂર નથી

Pic Credit - PTI/GETTY/AFP  

2022 CWGમાં ભારતે 61 મેડલ જીત્યા, જેમાંથી 30 રદ્દ થયેલ રમતોમાં આવ્યા હતા 

Pic Credit - PTI/GETTY/AFP