એક પાસપોર્ટ પર કેટલી બોટલ ડ્યુટી ફ્રી દારૂ લાવી શકાય ? જાણો શું છે નિયમ

વિદેશથી પરત ફરતી વખતે પ્રવાસીઓ તેમની સાથે ડ્યુટી-ફ્રી દારૂ કે અન્ય ચીજ વસ્તુઓ લાવતા હોય છે, પરંતુ કસ્ટમ નિયમોનું ધ્યાન રાખવું પડે છે. એક પાસપોર્ટ પર ડ્યુટી ફ્રી દારૂ લાવવા માટે દરેક દેશમાં અલગ અલગ નિયમ હોય છે. જે મુજબ તમે દારૂ લાવી શકો છો, તેનાથી વધુ દારૂ લાવવા પર કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડે છે.

| Updated on: Oct 23, 2024 | 6:25 PM
વિદેશથી પરત ફરતી વખતે એક પાસપોર્ટ પર ડ્યુટી ફ્રી દારૂ લાવવા માટે દરેક દેશમાં અલગ અલગ નિયમ હોય છે. જે મુજબ તમે દારૂ લાવી શકો છો, તેનાથી વધુ દારૂ લાવવા પર કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડે છે.

1 / 6
પાસપોર્ટ પર મંજૂર ડ્યુટી ફ્રી દારૂની માત્રા દેશના કસ્ટમ નિયમો પર આધારિત છે. જ્યારે લોકો વિદેશ પ્રવાસ કરે છે, ત્યારે તેઓ તેમની સાથે ડ્યુટી-ફ્રી દારૂ કે અન્ય ચીજ વસ્તુઓ લાવતા હોય છે.

2 / 6
ભારતમાં પ્રવાસીઓ તેમના પાસપોર્ટ પર 2 લિટર સુધીનો ડ્યુટી-ફ્રી દારૂ અથવા વાઇન લાવી શકે છે. આ મર્યાદા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લાગુ પડે છે અને તેનાથી વધુ દારૂ લાવનારને કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે.

3 / 6
અમેરિકામાં કોઈ વ્યક્તિ 1 લીટર સુધીનો દારૂ લાવી શકે છે. જો કે, કેટલાક રાજ્યોમાં અલગ-અલગ નિયમો હોઈ શકે છે અને જો કોઈ પ્રવાસી આનાથી વધુ દારૂ લાવે તો તેના પર ટેક્સ લાગી શકે છે.

4 / 6
યુકેમાં પ્રવાસીઓ 4 લિટર વાઇન, 16 લિટર બીયર અને 40 ટકા કરતાં વધુ વધુ આલ્કોહોલનું પ્રમાણ હોય તેવો 1 લિટર દારૂ ડ્યૂટી-ફ્રી લાવી શકે છે.

5 / 6
ઓસ્ટ્રેલિયામાં મુસાફરો 2.25 લિટર સુધીનો દારૂ ડ્યૂટી ફ્રી લાવી શકે છે. આનાથી વધુ જથ્થા પર ટેક્સ ચૂકવવો ફરજિયાત છે. તો કેનેડામાં 1.14 લિટર દારૂ, 1.5 લિટર વાઇન અથવા 8.5 લિટર બીયર ડ્યૂટી ફ્રીની મંજૂરી આપે છે.

6 / 6
Follow Us:
ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video

વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે

વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video

નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં

ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી

દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ

થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી

Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો

આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત

g clip-path="url(#clip0_868_265)">