Online Scam : સ્કેમર્સ પણ છે એક્ટિવ ! ઓનલાઈન ખરીદી કરતી વખતે આ બેદરકારી ન કરો
Online Shopping Scam : જો તમે તહેવારોની સિઝનમાં નવી પ્રોડક્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક ભૂલો છે જેને કરવાથી તમારે બચવું જોઈએ. ઘણી વખત સસ્તા પૈસાની શોધમાં લોકો એવી બેદરકારી દાખવે છે. જેના કારણે લોકોને પરિણામ ભોગવવું પડે છે અને કૌભાંડીઓ સરળતાથી તેમના બેંક અકાઉન્ટ ખાલી કરી નાખે છે.
Most Read Stories