શેરબજારમાં TATAના આ શેરના ભાવ હવે વધશે ! રોકાણકારોને F&O ટ્રેડિંગમાં થશે મોટો ફાયદો, જાણો કંપની વિશે
શેર બજાર આખું સ્ટ્રેટેજી વડે સરળતાથી સમજી શકાય છે. આ સમજવા માટે કેટલાક ઇન્ડિકેટર મહત્વના હોય છે. શેરમાર્કેટમાં અનેક એવા ઇન્ડિકેટર છે જેણે સમજતા લગભગ ખૂબ લાંબો સમય નીકળી જાય છે. આ એવા ઇન્ડિકેટરછે જે તમને કમાણી કરાવશે. ત્યારે એક મહત્વના ઇન્ડિકેટર વડે TATA STEEL નું પરીક્ષક કરવામાં આવ્યું તો હવે આ શેરનો ભાવ ઉપર તરફ વધશે તેવું સામે આવ્યું હતું.

શેરબજારમાં કમાણી કરવા માટે તમામ લોકો એવા સ્ટોકની શોધમાં હોય છે જે તેમને ઓછા સમયમાં વધુ નફો આવે. ત્યારે અહીં BSEની 5500 અને NSE ની 2500 કંપની માંથી 175 કંપનીમાં ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ થાય છે જેમઆ TATA STEEL નો પણ સમાવેશ થાય છે.

અહીં TATA STEEL અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. કારણ કે હવે આગામી સમયમાં તેની કિંમત વધશે.

ટાટા સ્ટીલનું સપ્ટેમ્બર અને ઓકટોબર માસનું ફૂયુચર લેવામાં આવે તો આ ઇન્ડિકેટર વડે શેરમાં કમાણી કરી શકો છો.

આ સમગ્ર શેરની હિલચાલ પાછળનું કારણ એક જ છે કે TATA STEELનો શેર પોતાની એક્સ્ટ્રીમ બોટમની ટચ કરી ચૂક્યો છે. અને હવે અહીથી આ શેર ઉપર તરફ વધશે.

TATA STEEL નો શેર શુક્રવારે 1 ઓગસ્ટના રોજ બજાર બંધ થયું ત્યારે શેર 149.50 પર બંધ થયો હતો. હવે અહીંથી શેરની કિંમત વધશે તેવું આ ઇન્ડિકેટર દ્વારા જણાઈ રહ્યું છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
