રતન ટાટાની આ કંપનીએ રોકાણકારોને રડાવ્યા! શેરનો ભાવ આવ્યો સૌથી નીચી સપાટી પર
શેરમાં આજે 1 ફેબ્રુઆરીના રોજ ઘટાડો જોવા મળ્યો છે. આજે શેર 1119 રૂપિયા પર ખૂલ્યો હતો અને 1119 ના હાઈ લેવલ પર ગયો હતો. શેર નીચામાં 1094 રૂપિયા પર ગયા બાદ 1099.90 ના સ્તર પર બંધ થયો હતો. આજે શેરના ભાવમાં 1.03 ટકા અથવા 11.50 રૂપિયાનો ઘટાડો થયો છે.
Most Read Stories