Paytmના શેરમાં 36 દિવસનો કમાલ, 37 ટકા થી વધુ રિટર્ન આપ્યા બાદ હવે શેર આવ્યો આવી સ્થિતિ પર, જાણો કારણ

Paytm ની પેરન્ટ કંપની One97 Communications ના શેર આજે 439 પર પહોંચ્યો ત્યારે રોકાણકારો માટે ખુશીનો સમય હતો. કંપનીનો શેર આજના ટ્રેડિંગ દરમિયાન 29.70 રૂપિયા એટલે કે 7.38% વધીની 432 રૂપિયાની ઊંચી સપાટીએ સવારે 11 વાગે પહોંચ્યો હતો. મહત્વની વાત એ છે કે માર્કેટ બંધ થવા સમયે 7:55% વધીને 432.90 પર બંધ થયો છે. છેલ્લા 28 દિવસમાં 37.02% વધારો થયો છે. Paytm ની માર્કેટ કેપ 27.86kcr છે.

| Updated on: Jun 13, 2024 | 6:02 PM
Paytm ની પેરન્ટ કંપની One97 Communications ના શેર આજે 439 પર પહોંચ્યો હતો. કંપનીનો શેર આજના કારોબારમાં 29.70 રૂપિયા એટલે કે 7.38% વધીની 432 રૂપિયાની ઊંચી સપાટીએ સવારે 11 વાગે પહોંચ્યો હતો. જે બાદ 432.90 પર આ શેર બંધ થયો હતો. 26 ટ્રેડિંગ દિવસની વાત કરવામાં આવે તો આ શેરમાં મોટો વધારો જોવા મળ્યો છે.

1 / 5
શેર ફેબ્રુઆરીના સ્તરથી સારો રિકવર થયો છે. ભારતમાં સેમસંગ સાથે ભાગીદારીના અહેવાલ પછી આજે Paytmની પેરેન્ટ કંપની One97 કમ્યુનિકેશન્સનો સ્ટોક નવ ટકા વધ્યો હતો. કુલ 36 દિવસમાં 26 ટ્રેડિંગ સેશન સરમ્યાન 37.02% નો વધારો થયો છે.

2 / 5
શેરે 5 દિવસમાં 22.98% રિટર્ન આપ્યું છે જયારે 1 મહિનામાં વળતર 25% કરતા વધુ રહ્યું છે. આ શેરની Stochastic RSI લાઇન 90 થી પર ઉપર પહોંચી ગઈ છે. મહત્વની વાત એ છે કે હવે આ શેર એવી સ્થિતિમાં પહોંચી ગયો છે કે અહીંથી ક્યાંતો શેર નીચે જશે અથવાનો અપર સર્કિટ લાગશે.

3 / 5
કંપનીએ જાહેરાત કરી કે તે ફ્લાઇટ, બસ, મૂવીઝ અને ઇવેન્ટ ટિકિટ બુકિંગ માટે Samsung Wallet સાથે ભાગીદારી કરી રહી છે. આના પગલે Galaxy સ્માર્ટફોન વપરાશકર્તાઓને હવે Paytm ની સેવાઓની ઍક્સેસ હશે જેમાં ફ્લાઇટ અને બસ બુકિંગ, મૂવી ટિકિટ ખરીદી અને ઇવેન્ટ બુકિંગનો સમાવેશ થાય છે.

4 / 5
વર્ષ 2024 માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ક્લેમ્પડાઉનને કારણે તેના વ્યવસાયને અસર થયા પછી Paytm શેર દબાણ હેઠળ છે. BSE પર 9 મેના રોજ રૂપિયા 310ના 52-સપ્તાહની નીચી સપાટીને સ્પર્શ્યા બાદ સ્ટોક રિકવર થતો જોવા મળે છે. 5 દિવસમાં સ્ટોક લગભગ 22% ઉપર છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં વરસાદની આતુરતાનો આવશે અંત, હવે વરસશે ધોધમાર

અમદાવાદઃ બાવળા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, જુઓ

"થોડુ વાતાવરણ બગડતુ જાય છે અને આંધી આવે છે"- અમિત શાહ
NEETમા ચાલતી ધાંધલી અને ગેરરીતિ સામે ગુજરાત કોંગ્રેસે કર્યા ઉગ્ર દેખાવ

ગેમઝોન અગ્નિકાંડ મામલે SITએ સરકારને સોપેલ રિપોર્ટમાં મોટા ખુલાસા-video

ફરી રાજ્યના 13 હજારથી વધુ જ્ઞાન સહાયકોએ સરકાર સામે ચડાવી બાંયો- Video

કુંભારવાડામાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતા ઉદ્યોગપતિને ત્યાં લૂંટનો પ્રયાસ

વિદ્યાર્થીનીઓ ચાલુ વાનથી નીચે પટકાઈ, જુઓ વાયરલ વીડિયો

અંબાજીના ચાચર ચોકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ, જુઓ ડ્રોન વીડિયો

કડીના વણસોલનો રેલવે અંડરબ્રિજ પાણીથી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન, જુઓ

g clip-path="url(#clip0_868_265)">