મુકેશ અંબાણીનું Jio લાવ્યું ડાર્ક હોર્સ પ્લાન, દરરોજ 4 રૂપિયામાં Unlimited કોલ ! 336 દિવસ સુધી જલસા, ડેટા-SMS મફત

જો તમે આખા વર્ષમાં વારંવાર રિચાર્જ કરાવીને કંટાળી ગયા છો અને એવા પ્લાનની શોધ કરી રહ્યા છો જે સૌથી ઓછી કિંમતે આખા વર્ષની વેલિડિટી આપે. તો રિલાયન્સ જિયોનો આ પ્લાન તમારા માટે છે. આવો અમે તમને આ પ્લાન વિશે વિગતવાર જણાવીએ. 

| Updated on: Jun 21, 2024 | 9:01 PM
વારંવાર રિચાર્જ કરાવીને કંટાળી ગયા છો અને એવા પ્લાન શોધી રહ્યા છો જે સૌથી ઓછી કિંમતે આખા વર્ષની વેલિડિટી આપે. તો મુકેશ અંબાણીનું રિલાયન્સ Jio નો આ પ્લાન તમારા કામનું છે.

1 / 5
Jioનો આ સૌથી સસ્તો પ્લાન 336 દિવસ સુધીની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં તમને માત્ર લાંબી વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ, ડેટા, SMSનો લાભ મળે છે. આવો અમે તમને આ પ્લાન વિશે વિગતવાર જણાવીએ

2 / 5
Jioના આ સિક્રેટ પ્લાનની કિંમત 1,559 રૂપિયા છે. જો આ પ્લાનની કિંમત દૈનિક ધોરણે ગણવામાં આવે તો તે 4 રૂપિયા પ્રતિ દિવસ છે. આ રિચાર્જ પ્લાન Jio યુઝર્સને 336 દિવસની વેલિડિટી સાથે આપવામાં આવી રહ્યો છે. તેનો અર્થ એ કે તે લગભગ 1 વર્ષ માટે માન્ય છે. જો ડેટાની વાત કરીએ તો યુઝર્સને કુલ 24 જીબી ડેટા મળે છે.

3 / 5
મહત્વનું છે કે દિવસ દરમ્યાન જો તમારો ડેટા ખતમ થઈ જાય તો પછી ઈન્ટરનેટ સ્પીડ 64Kbps રહે છે. જે યુઝર્સ વાપરી શકે છે. આ પ્લાન ખાસ કરીને એવા Jio યુઝર્સ માટે લાવવામાં આવ્યો છે જે યુઝર્સ ખૂબ ઓછા ખર્ચે પોતાના Jio સિમને એક વર્ષ સુધી એક્ટિવ રાખવા માગે છે.

4 / 5
આ પ્લાનમાં કોઈ પણ સીમકાર્ડ પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ પૂરી પાડે છે. સાથે 3600 SMS પણ આપવામાં આવે છે. આ સિવાય JioTV, JioCinema, JioSecurity અને JioCloud પર ફ્રી એક્સેસ આપવામાં આવશે. તેથી જો તમે આ પ્લાન સાથે રિચાર્જ કરવા માંગો છો, તો આ રિચાર્જ ફક્ત Jio એપ્લિકેશન અથવા વેબસાઇટ દ્વારા જ કરી શકાય છે. નહિંતર, તમે આ પ્લાન સાથે બીજે ક્યાંયથી રિચાર્જ નહીં કરી શકો, એટલા માટે અમે આ પ્લાનને ડાર્ક હોર્સ કહ્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે મુશળધાર વરસાદ

દેશમાં ચોમાસાએ પકડી રફત્તાર, આ રાજ્યોમાં વરસ્યો ધમધોકાર વરસાદ- Video

અમેરિકામા ભીષણ ગરમીનો કહેર, આઈસ્ક્રીમની જેમ ઓગળવા લાગી લિંકનની પ્રતિમા

અડધા ઈંચ વરસાદમા રાજકોટ થયુ જળબંબાકાર, મનપાની કામગીરીના ઉડ્યા લીરેલીરા

જુનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, મધુવંતી નદીમાં આવ્યા નવા નીર

ફરાળી સોડામાંથી નિકળ્યો કાનખજૂરો, પીધા બાદ યુવક હોસ્પિટલમાં દાખલ-video

ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઉના, તાલાલા, વેરાવળમાં જમાવટ

રાજકોટવાસીઓએ આ બે દિવસ પાણીકાપ માટે રહેવુ પડશે તૈયાર-Video

રાજકોટમાં ભારે વરસાદ બાદ સર્જાઇ મુસીબત, જુઓ-Video

જાણો ધૂળધોયા કોમની ‘સુવર્ણ'કલા વિશે...
જાણો ધૂળધોયા કોમની ‘સુવર્ણ'કલા વિશે...
g clip-path="url(#clip0_868_265)">