IRCTC Tour Packages : જગન્નાથ પુરીની રથયાત્રામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો અમદાવાદથી શરુ થતું આ ટુર પેકેજ ચેક કરી લેજો

પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે IRCTC દેશ અને વિદેશમાં મુસાફરી કરવા માટે અલગ-અલગ ટૂર પેકેજ લૉન્ચ કરે છે. આઈઆરસીટીસીનું આ ટુર પેકેજ તમને ઓડિશાના જગ્ગનાથપુરીના દર્શન કરાવશે. સહિત આ સ્થળો પર લઈ જવામાં આવશે.

| Updated on: Jun 20, 2024 | 3:42 PM
IRCTC એક એવું ટુર પેકેજ લઈને આવ્યું છે. જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે. તો ચાલો જોઈએ આ ટુર પેકેજમાં અન્ય ક્યાં સ્થળો છે.

1 / 5
આઈઆરસીટીસીનું આ ટુર પેકેજ 6 રાત અને 7 દિવસનું છે. તેમજ આ ટુર પેકેજનો લાભ તમે દર સોમવારે લઈ શકો છો. આ ટુર પેકેજમાં અમદાવાદ , ભગવાન જગન્નાથ મંદિર,કોણાર્ક , લિંગરાજ મંદિર , ધૌલી પીસ પેગોડા અને ચિલ્કા તળાવ આ સ્થળો આવરી લેવામાં આવ્યા છે.

2 / 5
આ ટુર પેકેજ અમદાવાદથી શરુ થાય છે. તમે નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ અને સુરતથી ટ્રેનમાં બેસી આ ટુર પેકેજનો લાભ લઈ શકો છો. આ ટુર પેકેજ અમદાવાદથી પુરી સુધીનું છે.એટલે કે, 6 રાત અને 7 દિવસનું ટુર પેકેજ છે.

3 / 5
 હવે આપણે આ ટુર પેકેજના ચાર્જ વિશે વાત કરીએ તો. સિંગલ વ્યક્તિ માટે 33400 રુપિયા ચાર્જ છે. જો તમે 3 લોકો સાથે આ ટુર પેકેજનો લાભ લઈ રહ્યા છો તો તમારે 17800નો ચાર્જ ચુકવો પડશે. આ ટુર પેકેજમાં અલગ અલગ ચાર્જ છે.

4 / 5
જો તમે આ ટુર પેકેજનો પરિવાર સાથે લાભ લેવા માંગો છો. તો તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ ટુર પેકેજનો લાભ લઈ શકો છો.ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે.

5 / 5
Follow Us:
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી

આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ

આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની

જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

g clip-path="url(#clip0_868_265)">