Bhavnagar Video : કુંભારવાડા વિસ્તારમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતા ઉદ્યોગપતિને ત્યાં લૂંટનો પ્રયાસ, પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતાં મોટા ઉદ્યોગપતિનાં ડેલામાં દોઢથી બે કરોડ રૂપિયાની લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2024 | 3:34 PM

રાજ્યમાં કેટલીક વાર લૂંટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. કુંભારવાડા વિસ્તારમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતાં મોટા ઉદ્યોગપતિનાં ડેલામાં દોઢથી બે કરોડ રૂપિયાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો.

મોડી રાત્રે અમીનભાઇ મારફાણીનાં TI ટ્રેડર્સ નામના ડેલામાં હરિયાણા પાર્સિંગનું આઇસર લઈને આવેલા 4 થી 5 બુકાની ધારી ઈસમોએ છરીની અણીએ બે ચોકીદારને બંધક બનાવી ચોરી સાથે લૂંટનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાની જાણ બોર તળાવ ડી.ડિવિઝન પોલીસમાં સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 2 કરોડની લૂંટનો પ્રયાસ સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓની તપાસ હાથ ધરી છે. લૂંટારુઓને શોધવા પોલીસે 3 ટીમ બનાવી શોધખોળ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">