T20 World Cup 2024 : અહિ બિલકુલ મફતમાં જોઈ શકાશે ભારત અને અફઘાનિસ્તાનની ટકકર, જુઓ

ભારત અને અફઘાનિસ્તાનની આજે સુપર 8માં ટક્કર જોવા મળશે, ત્યારે T20માં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ આઠ મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ સાત મેચ જીતી છે. જો કે, એકનું કોઈ પરિણામ આવ્યું ન હતું.

| Updated on: Jun 20, 2024 | 12:49 PM
ટી20 વર્લ્ડકપ 2024માં આજે સુપર 8ની ટક્કર જોવા મળશે. જે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બારબાડોસમાં રમાશે. બંન્ને ટીમ સુપર 8માં ગ્રુપએમાં છે. ભારત માટે અફઘાનિસ્તાનનો પડકાર સરળ નહિ હોય પરંતુ ટીમ ઈન્ડિયા ગ્રુપએમાં 3 મેચ જીતીને આવી છે તો પલડું ભારે જોવા મળી રહ્યું છે.

1 / 5
ભારત અને અફઘાનિસ્તાનની મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 8 કલાકથી જોઈ શકશો. હવે ક્રિકેટ ચાહકો વિચારતા હશે કે, આ લાઈવ મેચ ક્યાં જોઈ શકાશે. તો તમને આજે જણાવીશું અહિ તમે બિલકુલ મફતમાં સુપર 8ની ટકકર જોઈ શકશો.

2 / 5
ટી20 વર્લ્ડકપની 43મી મેચનું લાઈવ પ્રસારણ ટીવી પર સ્ટાર સ્પોર્ટસના નેટવર્ક પર થશે. ભારતીય ચાહકો અંગ્રેજી અને હિન્દી સિવાય અન્ય ભાષામાં પણ આ મેચનો આનંદ લઈ શકે છો.

3 / 5
ભારત અને અફઘાનિસ્તાનની મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 8 કલાકથી જોઈ શકશો. હવે ક્રિકેટ ચાહકો વિચારતા હશે કે, આ લાઈવ મેચ ક્યાં જોઈ શકાશે. તો તમને આજે જણાવીશું અહિ તમે બિલકુલ મફતમાં સુપર 8ની ટકકર જોઈ શકશો.

ભારત અને અફઘાનિસ્તાનની મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 8 કલાકથી જોઈ શકશો. હવે ક્રિકેટ ચાહકો વિચારતા હશે કે, આ લાઈવ મેચ ક્યાં જોઈ શકાશે. તો તમને આજે જણાવીશું અહિ તમે બિલકુલ મફતમાં સુપર 8ની ટકકર જોઈ શકશો.

4 / 5
તમને જણાવી દઈએ કે, જો તમે ટી20 વર્લ્ડકપની તમામ અપટેડ વિશે જાણવા માંગો છો, તો તમે ટીવી 9 ગુજરાતીના વેબ પોર્ટલ પર ક્રિકેટના લાઈવ બ્લોગ સહિત તમામ સમાચાર વાંચી શકશો.

5 / 5
Follow Us:
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી

આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ

આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની

જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

g clip-path="url(#clip0_868_265)">