AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ : વિશ્વ યોગ દિવસે સ્વસ્થ રહેવાની પ્રતિજ્ઞા સાથે બાળકોએ પણ કર્યા યોગ, વિવિધ યોગાસન કરાયા

દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વસ્થ અને ફિટ રહેવા માટે નિયમિત યોગ જરૂરી છે. જીવનમાં યોગના ફાયદા અને મહત્વને ધ્યાનમાં રાખીને તેને સમગ્ર વિશ્વમાં મહત્વ આપવામાં આવ્યું હતું.

| Updated on: Jun 21, 2024 | 10:20 AM
Share
દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વસ્થ અને ફિટ રહેવા માટે નિયમિત યોગ જરૂરી છે. જીવનમાં યોગના ફાયદા અને મહત્વને ધ્યાનમાં રાખીને તેને સમગ્ર વિશ્વમાં મહત્વ આપવામાં આવ્યું હતું. આજે વિશ્વ યોગ દિવસે સંસ્કાર ભારતીય ટ્રસ્ટ દ્વારા સંચાલિત SMCP સંસ્કાર વિદ્યા ભવન ખાતે બાળકોએ ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

1 / 5
સંસ્કાર ભારતીય ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કાર વિદ્યા ભવનએ 21 જૂન 2024ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. પ્રી-પ્રાઈમરીથી લઈને સિનિયર સેકન્ડરી સુધીના તમામ વર્ગોના વિદ્યાર્થીઓએ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમે શાળાની સમગ્ર આરોગ્ય અને દૈનિક જીવનમાં યોગના મહત્વને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી હતી.

2 / 5
માતાપિતા અને શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે યોગ કર્યો હતો  જેના કારણે સમાજ અને સહભાગી સુખાકારીનો ભાવ પ્રબળ થયો હતો. ઉજવણીનો સમાપન વિવિધ યોગ આસનોને શામેલ કરતાં ગ્રુપ ડાન્સ અને યોગને દૈનિક રુટીનમાં શામેલ કરવાની શપથ સાથે થયો હતો .

3 / 5
સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક શાંતિ અને એકાગ્રતા માટે યોગ મહત્વપૂર્ણ છે. સમગ્ર વિશ્વમાં લોકોને યોગ વિશે જાગૃત કરવા માટે વિશ્વ યોગ દિવસ 21 જૂને ઉજવવામાં આવે છે. યોગ દિવસની ઉજવણીની પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી અને તેની શરૂઆત ભારતમાંથી થઈ હતી.

4 / 5
આજે આ 10મો યોગ દિવસ છે. જેની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના અગ્રણીઓ સહીત બાળકોએ પણ  યોગ કર્યા અને તમામ આસનોનો અભ્યાસ કર્યો  હતો .

5 / 5
g clip-path="url(#clip0_868_265)">