એક ખૂણા પરથી કેમ કપાયેલું હોય છે સિમ કાર્ડ ? જાણો તેની પાછળનું રહસ્ય

સિમ કાર્ડ વિના ગમે તેટલો મોંઘો સ્માર્ટફોન પણ કોઈ કામનો નથી. સ્માર્ટફોનનો ઉપયોગ થયો ત્યારથી સિમ કાર્ડ અસ્તિત્વમાં છે. ત્યારે સિમ કાર્ડ સાથે જોડાયેલા કેટલાક તથ્યો છે, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. જેમ કે, લોકોને ખબર નથી હોતી કે સિમ કાર્ડ એક ખૂણામાંથી કેમ કપાયેલું હોય છે. અમે તમને તેના વિશે આ લેખમાં જણાવીશું.

| Updated on: Jun 20, 2024 | 5:29 PM
સિમ કાર્ડ વિના ગમે તેટલો મોંઘો સ્માર્ટફોન પણ કોઈ કામનો નથી. સ્માર્ટફોનનો ઉપયોગ થયો ત્યારથી સિમ કાર્ડ અસ્તિત્વમાં છે. ત્યારે શું તમને ક્યારેય સવાલ થયો કે સિમ કાર્ડ એક ખૂણામાંથી કેમ કપાયેલું હોય છે.

1 / 5
સિમ કાર્ડ એક ખૂણામાંથી કેમ કપાયેલું હોવા પાછળનું પણ એક કારણ છે. કંપનીઓ સિમ કાર્ડને એક ખૂણામાંથી કાપી નાખે છે જેથી કરીને ફોનમાં સિમ કાર્ડ સરળતાથી લગાવી શકાય અને બહાર કાઢી શકાય. આ ઉપરાંત સિમ કાર્ડ ઊંધું છે કે સીધું તે પણ જાણી શકાય છે.

2 / 5
SIMનું ફુલ ફોર્મ સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ છે. સિમ કાર્ડ એક પ્રકારનું સ્માર્ટ કાર્ડ છે, તેનો આધાર સિલિકોન ઈન્ટિગ્રેટેડ સર્કિટ (IC) ચિપ છે.

3 / 5
છેલ્લા કેટલાક દાયકાઓમાં સિમ કાર્ડના સ્ટ્રક્ચરમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. તમે જોયું જ હશે કે પહેલા સિમ કાર્ડ ખૂબ મોટા આવતા હતા, પરંતુ બાદમાં તે ઘણા બદલાઈ ગયા અને હવે તે ઘણા નાના થઈ ગયા છે.

4 / 5
એરટેલ અને રિલાયન્સ જિયો ભારતની મોટી ટેલિકોમ કંપનીઓ છે. આ કંપનીઓ દ્વારા ગ્રાહકોને 5G સેવા પૂરી પાડવામાં આવે છે. આ સિવાય વોડાફોન આઈડિયા પણ માર્કેટમાં છે.

5 / 5
Follow Us:
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી

આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ

આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની

જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

g clip-path="url(#clip0_868_265)">