Political Leaders Yoga : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, PM મોદી, CM યોગી આદિત્ય નાથ સહિત દિગ્ગજોએ કર્યા યોગ, જુઓ ફોટો

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. યોગ દિવસ દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે. આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આપણા નેતાઓએ પણ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તો ચાલો જોઈએ ફોટો

| Updated on: Jun 21, 2024 | 11:23 AM
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી,તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.અને યોગ પ્રત્યે લોકોનું આકર્ષણ પણ સતત વધી રહ્યું છે. તો કેટલાક રાજનેતાઓએ પણ યોગ કર્યા હતા જુઓ ફોટો

1 / 8
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પીએમ મોદીએ કહ્યું કે યોગ માત્ર એક વિદ્યા નથી પરંતુ એક વિજ્ઞાન પણ છે. એકાગ્રતાએ માનવ મનની સૌથી મોટી શક્તિ છે. તેનાથી સ્ટેમિના વધે છે અને એકાગ્રતા પણ વધે છે.

2 / 8
 રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ નવી દિલ્હીમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કરતા જોવા મળ્યા હતા.

3 / 8
 કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ 10મી આંતરરાષ્ટ્રીય પર યોગ કરે છે

4 / 8
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. યોગી આદિત્યનાથ યોગ કરતા જોવા મળ્યા હતા.

5 / 8
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા યોગ કરતા જોવા મળ્યા હતા.કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ નાગરિકોને સ્વસ્થ રહેવાની અપીલ કરી હતી.તમારા રોજિંદા જીવનમાં યોગનો સમાવેશ કરવા વિનંતી

6 / 8
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દરમિયાન નવી દિલ્હીમાં યોગ કર્યા હતા.

7 / 8
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને યોગ કર્યા હતા.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">