AC માંથી ગેસ લીકેજ થતાં પહેલા જોવા મળે છે આ સંકેતો, જાણી લો મોટા નુકસાન થી બચી જશો
જો તમારું AC પહેલાની જેમ ઠંડક આપતું નથી, તો તે ગેસ લીક થવાનો સંકેત હોઈ શકે છે. જ્યારે ગેસનું પ્રમાણ ઘટે છે, ત્યારે ઠંડકની કાર્યક્ષમતા પણ ઓછી થાય છે. અને થોડા દિવસો પછી એર કંડિશનર બિલકુલ ઠંડી હવા આપતું નથી.
Latest News Updates
Most Read Stories