Bollywood Starl Yoga : 50 ,49,43,38 વર્ષની આ બોલિવુડ ક્વીને કહ્યું, ‘એજ ઈઝ જસ્ટ નંબર’, જુઓ ફોટો

આજે દુનિયાભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે ચાલો આપણે જાણીએ કે, બોલિવુડની યોગા ક્વિન વિશે. જે પોતાને ફિટ રાખવા માટે યોગ કરે છે.

| Updated on: Jun 21, 2024 | 10:28 AM
 જ્યારે પોતાના સ્વાસ્થ વિશે વાત આવે છે, ત્યારે સૌ કોઈ લોકો પોતાના સ્વાસ્થ પર ધ્યાન આપે છે અને આ મામલે સેલિબ્રેટી પણ આવી છે પોતાના શૂટિંગની ભાગદોડ ભરી લાઈફમાં સ્ટાર પણ પોતાને હેલ્ધી રાખવા માટે સમય લે છે, આ બોલિવુડ સ્ટાર પોતાના ચાહકોને મેટિવેટ કરતા પણ જોવા મળ્યા છે.

1 / 7
જ્યારે ફિટનેસની વાત આવે તો શિલ્પા શેટ્ટીનું નામ પહેલા આવે છે. કારણ કે, અભિનેત્રી યોગની દિવાની છે અને ફિટનેસ ચાર્ટમાં નંબર એક પર છે. ચાહકો હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે અભિનેત્રીને આઈડલ માને છે. અભિનેત્રી પણ ચાહકોને યોગ કરવા અને હેલ્ધી રહેવા માટે વીડિયો અને ફોટો પણ શેર કરતી રહે છે.

2 / 7
 શ્રીદેવીની લાડલીનું નામ પણ યોગ માટે લિસ્ટમાં છે. બોલિવુડ ક્વીન જાહ્નવી કપુર એ અભિનેત્રીઓ માંથી જે પોતાની ફિટનેસને લઈ ક્રેઝી છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે યોગને વધારે સમય આપે છે.

3 / 7
બીજા નંબર પર આવે છે મલાઈકા અરોરા, જે બોલિવુડની ફિટનેસ આઈકન બની ચુકી છે. તેમણે પોતાની ફિટનેસથી એ સાબિત કરી દીધું છે કે, ઉંમર માત્ર એક નંબર છે. મલાઈકા દરરોજ યોગા કરે છે. તે યોગા સેશનના વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

4 / 7
સારા અલી ખાન પણ પોતાને ફિટ રાખવા માટે યોગ કરે છે. અભિનેત્રી હંમેશા યોગના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. પ્રવાસ પર જાય છે ત્યાં પણ યોગા કરતી જોવા મળતી હોય છે.

5 / 7
યોગની દિવાની કરીના કપુર એક એવું નામ છે, 2 બાળકોની માતા છે, તેમ છતાં પોતાને ફિટ રાખે છે અને યોગા કરતી પણ જોવા મળતી હોય છે.

6 / 7
ટુંક સમયમાં જ માતા બનવા જઈ રહેલી બોલિવુડ સ્ટાર દીપિકા પાદુકોણને પણ યોગ કરવા ખુબ પસંદ છે. અભિનેત્રી એવું પણ કહી ચુકી છે યોગ જીવન જીવવાની એક રીત છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">