21 june, 2024

કોલેસ્ટ્રોલ વધવાને કારણે હાથ-પગમાં દેખાય છે આ 4 લક્ષણો

Image - Canva

કોલેસ્ટ્રોલ વધવાના પ્રારંભિક લક્ષણો ભાગ્યે જ દેખાય છે, તે ત્યારે જ દેખાય છે જ્યારે નસો સાંકડી થવા લાગે છે.

Image - Canva

સૌ પ્રથમ લક્ષણો પગમાં દેખાય છે, પરંતુ જો તમને હાથમાં થોડી સમસ્યા થવા લાગે છે, તો સમજી લો કે આ વધેલા કોલેસ્ટ્રોલનો ખતરનાક સંકેત છે.

Image - Canva

જો તમે વારંવાર તમારા હાથમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમારા કોલેસ્ટ્રોલની તપાસ કરાવો અને કોઈપણ વિલંબ કર્યા વિના ડૉક્ટરની સલાહ લો.

Image - Canva

પ્રથમ નિશાની નખ પીળા થવા. આ સૂચવે છે કે પ્લેક જામવાને કારણે બ્લડ સર્ક્યુલેશન ધીમું પડી જાય છે.

Image - Canva

જો કોઈ એક હાથમાં ખાલી ચડી જાય તો સમજવું કે નસો ચરબીથી ભરાઈ ગઈ છે.

Image - Canva

જો હાથ અથવા આંગળીઓમાં ધ્રુજારી આવે છે, તો આ પણ ખરાબ કોલેસ્ટ્રોલ વધવાના સંકેત છે.

Image - Canva

નસોમાં પ્લેક જમા થવાને કારણે ક્યારેક ખભાથી હાથની આંગળીઓ સુધી કળતર થવા લાગે છે.

Image - Canva

જો તમને આમાંથી કોઈ સમસ્યા હોય તો સમજી લો કે કોલેસ્ટ્રોલનું સ્તર ખતરાના નિશાનથી ઉપર ગયું છે.

Image - Canva

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ વાત માનવા પહેલા નિષણતોની સલાહ લેવી.

Image - Canva