T20 વર્લ્ડ કપ પછી પણ ટીમ ઈન્ડિયાને આરામ નથી, 3 હોમ શ્રેણીનું શેડ્યૂલ BCCIએ કર્યું જાહેર
ટીમ ઈન્ડિયા હાલમાં T20 વર્લ્ડ કપ 2024માં વ્યસ્ત છે, જ્યાં તે ખિતાબના દુકાળને ખતમ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. આવું થશે કે નહીં તે તો આગામી દિવસોમાં ખબર પડશે, પરંતુ વર્લ્ડ કપ પછી પણ ટીમ ઈન્ડિયાને આરામ નહીં મળે, આ પછી પણ રોહિત શર્મા અને તેની ટીમ ખૂબ જ વ્યસ્ત રહેશે. ખાસ કરીને તેની હોમ સિઝનમાં. ટીમ ઈન્ડિયાએ ત્રણેય ફોર્મેટમાં મહત્વપૂર્ણ શ્રેણી રમવાની છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેનું શેડ્યૂલ પણ જાહેર કર્યું છે.
Most Read Stories