સીડી ચડવાથી ખરેખર ઘટે છે વજન ? જાણો અહીં સત્ય અને સીડી ચઢવાના ફાયદા

વજન ઘટાડવા માટે, લોકો જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે અને ડાયટ પણ અપનાવે છે. જોકે આવી વસ્તુઓ થોડા દિવસો સુધી જ રહે છે. માત્ર 2 થી 3 અઠવાડિયામાં, લોકો ભારે વર્કઆઉટ અને આહારથી કંટાળી જાય છે અને પછી તેમની નિયમિત દિનચર્યામાં પાછા આવી જાય છે . ત્યારે શું દાદરા ચડીને વજન ઉતારી શકાય ? જાણો અહીં

| Updated on: Jun 20, 2024 | 1:06 PM
આપણી બદલાતી જીવનશૈલીમાં સ્વસ્થ રહેવું એક પડકારથી ઓછું નથી. સ્વાસ્થ્યને ફીટ રાખવા આપણે ઘણા પૈસા ખર્ચીએ છીએ.જિમથી લઈને ડાયેટ સુધી તમામ વસ્તુઓ સામેલ છે. આજકાલ લોકો પોતાના શરીરને સ્લિમ રાખવા અને વજન ઘટાડવા માટે કંઈને કઈ કરતા રહે છે.

1 / 6
અભિનેત્રીઓ અને ફિટનેસ ટ્રેનરો વજન ઘટાડવા માટે, લોકો જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે અને ડાયટ પણ અપનાવે છે. જોકે આવી વસ્તુઓ થોડા દિવસો સુધી જ રહે છે. માત્ર 2 થી 3 અઠવાડિયામાં, લોકો ભારે વર્કઆઉટ અને આહારથી કંટાળી જાય છે અને પછી તેમની નિયમિત દિનચર્યામાં પાછા આવે છે. જો તમારી સાથે પણ આવું થાય છે, તો બધું છોડી દો અને સીડીઓ ઉપર અને નીચે કરવાનું શરૂ કરી દો.

2 / 6
હા, તમે સાચું જ વાંચ્યું છે, તમે માત્ર સીડીઓ ચડવા અને ઉતરવાથી વજન ઓછું કરી શકો છો, શું ખરેખર દાદરા ચડવા ઉતરવાથી વજન ઉતરે છે? તો હા , દરરોજ સીડીઓ ચડીને વધારાની કેલરી બર્ન કરી શકાય છે. ફિટનેસ માટે સીડી ચડવું અને ઉતરવું એ શ્રેષ્ઠ બાબત છે. વજન ઘટાડવા માટે તમે સીડીને કાર્ડિયો વર્કઆઉટમાં ફેરવી શકો છો. નિષ્ણાતોના મતે સીડીઓ ચડતી અને ઉતરતી વખતે શરીરમાં પરસેવો થાય છે, જે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. સ્વાભાવિક છે કે શરીરની ચરબી ઘટશે ત્યારે જ વજન ઘટશે.

3 / 6
નિષ્ણાતોના મતે, જ્યારે કેટલાક લોકો વજન ઘટાડવા માટે સીડીઓ ચડવાની અને ઉતરવાની પ્રેક્ટિસ કરે છે, ત્યારે તેઓ એક જ દિવસમાં 100 થી 200 વખત પ્રેક્ટિસ કરે છે. આ પ્રકારની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. 20-20 પગથિયાં સાથે સીડી ચઢવાનું શરૂ કરો. સમય પ્રમાણે તેને તમારી ક્ષમતા મુજબ 30, પછી 40 અને પછી 100 સુધી લઈ જાઓ. દાદરા ચડવાથી માત્ર વજન જ નથી ઉતરુતું પણ અન્ય પણ ઘણા લાભ થાય છે.

4 / 6
કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસમાં રાહત : એટલે કે સીડીયો ચડવાથી તમારુ હાર્ટ હેલ્દી રહે છે. તમારા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને રક્ત પરિભ્રમણ વધે છે. કોલેસ્ટ્રોલ માત્ર હૃદયની બીમારીઓ જ નહીં પણ ડાયાબિટીસનું કારણ બની શકે છે. સીડીઓ ચડવાથી ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થાય છે.

5 / 6
મેટાબોલિઝમ સુધરે અને શરીરને આકાર મળે :   સીડી ચડવાથી મેટાબોલિક હેલ્થ સુધરે છે, એટલે કે હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. તે તમારી કાર્ડિયોરેસ્પિરેટરી સિસ્ટમ પર કામ કરે છે અને તેને લવચીક બનાવે છે.

6 / 6
Follow Us:
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી

આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ

આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની

જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

g clip-path="url(#clip0_868_265)">