Ambani Family : નીતા અંબાણી લગ્ન પછી પણ કરતા હતા આ કામ, મહિને પગાર હતો માત્ર 800 રૂપિયા
મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ પોતાના કરિયરની શરૂઆત આ કામ કરતી હતી. લગ્ન પછી પણ તેમણે આ કામ ચાલુ રાખ્યું હતું. તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન 1985માં થયા હતા. તેમણે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે લોકો તેની મજાક ઉડાવતા હતા.
Latest News Updates
Most Read Stories