Defense Stock : માત્ર 1000 રૂપિયામાં ડિફેન્સ સેક્ટરની 22 કંપનીઓના શેર ખરીદો, જાણો કેવી રીતે

ડિફેન્સ સેક્ટરમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું છે, જેને જોતાં આગામી સમયમાં દેશની ડિફેન્સ સેક્ટરની કંપનીઓના શેરમાં તેજી જોવા મળી શકે છે. ડિફેન્સ સેક્ટરની કંપનીઓના શેરના ભાવ ખૂબ ઉંચા હોવાથી નાના રોકાણકારો ખરીદી શકતા નથી. પરંતુ મોતીલાલ ઓસ્વાલે આ માટે ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે.

| Updated on: Jun 20, 2024 | 4:00 PM
 ડિફેન્સ સેક્ટરમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું છે અને એક સમયે હથિયારો ઈમ્પોર્ટ કરતું ભારત આજે અન્ય દેશોને હથિયાર સપ્લાય કરી રહ્યું છે, જેને જોતાં આગામી સમયમાં ભારતની ડિફેન્સ સેક્ટરની કંપનીઓના શેરમાં તેજી જોવા મળી શકે છે.

1 / 9
ડિફેન્સ સેક્ટરની કંપનીઓના શેરની વાત કરીએ તેની કિંમત ખૂબ જ ઉંચી હોય છે. જેના કારણે નાના રોકાણકારો આ શેર ખરીદી શકતા નથી. પરંતુ મોતીલાલ ઓસ્વાલે આ માટે ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે.

2 / 9
મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડે મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે. તે નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ જેવું જ વળતર આપવા માટે રચાયેલ ઓપન-એન્ડેડ ફંડ છે. આ સ્કીમ માટે ન્યૂ ફંડ ઓફર (NFO) લોન્ચ કરવામાં આવ્યું છે.

3 / 9
આ ફંડ ભારતનું પ્રથમ ઈન્ડેક્સ ફંડ છે જે ભારતમાં લિસ્ટેડ ડિફેન્સ સેક્ટરના શેરોમાં રોકાણ કરે છે. આ ફંડનો ઉદ્દેશ્ય રોકાણકારો ડિફેન્સ સેક્ટરમાં રોકાણ કરી શકે તેનો છે. એટલે કે NFO દ્વારા તમે દેશની ડિફેન્સ સેક્ટરની કંપનીઓમાં સરળતાથી રોકાણ કરી શકશો.

4 / 9
ડિફેન્સ સેક્ટરના સૌથી મોંઘા શેરની વાત કરીએ તો એ  Solar Industries નો છે. આ કંપનીના એક શેરની કિંમત 9,700 રૂપિયાથી વધુ છે. આ કંપની ડિફેન્સ સેક્ટર માટે હાઈ એનર્જી વિસ્ફોટકો, ડિલિવરી સિસ્ટમ્સ, દારૂગોળો ફિલર અને પાયરો ફ્યુઝનું ઉત્પાદન કરે છે.

5 / 9
ડિફેન્સ સેક્ટરની 22 કંપનીઓમાંથી 12 કંપનીઓ તો એવી છે, જેના શેરની કિંમત 1000થી લઈને 10,000ની વચ્ચે છે. જેમાં સૌથી વધુ Solar Industriesના શેરની કિંમત છે.

6 / 9
ડિફેન્સ સેક્ટરની 22 કંપનીઓમાંથી 9 કંપનીઓ તો એવી છે, જેના શેરની કિંમત 300થી લઈને 1000ની વચ્ચે છે, માત્ર એક જ કંપની એવી છે, જેના શેરનો ભાવ 300 રૂપિયાથી ઓછો છે.

7 / 9
જો તમે ડિફેન્સ સેક્ટરની 22 કંપનીઓના 22 શેર ખરીદવા માગતા હોવ તો પણ તમારે ઓછામાં ઓછા 42,000 રૂપિયા તો ખર્ચવા જ પડશે. પરંતુ તમે મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા માત્ર 1000 રૂપિયામાં પણ ડિફેન્સ સેક્ટરની કંપનીઓમાં રોકાણ કરી શકો છો.

8 / 9
નોંધ : આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી.

9 / 9
Follow Us:
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી

આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ

આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની

જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

g clip-path="url(#clip0_868_265)">