Plant In Pot : ઘરના કૂંડામાં આ રીતે ઉગાડો કીવીનો છોડ, બજારમાંથી ફળ ખરીદવાની જરુર નહી પડે, જુઓ ફોટા

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. કિચન ગાર્ડનિંગ કરતા કેટલીક બાબતનું ધ્યાન રાખવાથી તમને મોટો લાભ થઈ શકે છે. કિચન ગાર્ડનિંગ કરતા સમયે એવા છોડ પસંદ કરવા જોઈએ. જેનાથી તમે ઘરે બેઠા જ મોંઘી કિંમતના ફળ મેળવી શકો છો. આજે આપણે કીવીને કૂંડામાં કેવી રીતે ઉગાડી શકાય તે જોઈશું.

| Updated on: Jun 20, 2024 | 4:17 PM
ઘરે કૂંડામાં કીવીનો છોડ ઉગાડવા માટે તમારે ઓછામાં ઓછા 12-ઇંચ વ્યાસવાળા કૂંડુ લો.કૂંડામાં વધારાના છિદ્રો હોવા જોઈએ જેથી પાણી અલગથી નીકળી શકે.

1 / 5
તમે બીજમાંથી કીવીનો છોડ ઉગાડી શકો છો અથવા તમે નર્સરીમાંથી તૈયાર છોડ ખરીદી શકો છો. કીવીના છોડને એસિડિક માટીની જરૂર હોય છે. તમે તેને એસિડિક બનાવવા માટે જમીનમાં પીટ મોસ ખાતર ઉમેરી શકો છો.

2 / 5
કીવીના છોડને સારી રીતે વધવા માટે તમે કાર્બનિક ખાતરનો ઉપયોગ કરી શકો છો.જેમાં તમે ખાતર ઉમેરો.

3 / 5
કીવીના છોડને નિયમિત પાણી આપવાની જરૂર છે. જો કે કૂંડામાં પાણી સ્થિર ન થાય તેનું ધ્યાન રાખો.

4 / 5
કીવીના છોડને સારા સૂર્યપ્રકાશની જરૂર હોય છે. તેમને દરરોજ ઓછામાં ઓછો 6 કલાક સૂર્યપ્રકાશ મળવો જોઈએ.

5 / 5
Follow Us:
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી

આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ

આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની

જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

g clip-path="url(#clip0_868_265)">