અંબાજીના ચાચર ચોકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ, જુઓ ડ્રોન વીડિયો

અંબાજી મંદિરના ચાચર ચોકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના વહીટદાર, સ્ટાફ, સેવા પુજા કરતા પુજારી તેમજ સુરક્ષા કર્મીઓ સહિત યાત્રાળુઓ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. મંદિરના વિશાળ ચાચર ચોકમાં સૌએ યોગ દિવસ નિમિત્તે યોગ કર્યા હતા.

| Updated on: Jun 21, 2024 | 2:38 PM

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના વહીટદાર, સ્ટાફ, સેવા પુજા કરતા પુજારી તેમજ સુરક્ષા કર્મીઓ સહિત યાત્રાળુઓ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. મંદિરના વિશાળ ચાચર ચોકમાં સૌએ યોગ દિવસ નિમિત્તે યોગ કર્યા હતા.

સ્વચ્છ શહેર અને સ્વસ્થ નગરના સૂત્ર સાથે અંબાજીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ડ્રોન વીડિયો સામે આવ્યા હતા. વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી બનાસકાંઠાના નડાબેટમાં કરવામાં આવી હતી. જ્યા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પણ વાંચો:  T20 વિશ્વકપમાં બેટર સાથે મેદાન પર ઝઘડી પડનારા બોલરને ICCની આકરી સજા, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
g clip-path="url(#clip0_868_265)">